ETV Bharat / state

કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયાએ સંભાળ્યો ચાર્જ, મહિલા-સિનિયર સિટીઝનના કામોને આપશે પ્રાધાન્ય - CM Bhupendra Patel

રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં એક માત્ર મહિલા પ્રધાન તરીકે ભાનુબેન બાબરીયાનો (Cabinet Minister Bhanuben Babariya takes charge) સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં પોતાની ઑફિસમાં સત્તાવાર (Cabinet Minister Bhanuben Babariya) રીતે ચાર્જ સંભાળી લીધો હતો. સાથે જ તેમણે ETV Bharat સાથે વિશેષ વાતચીત કરી હતી.

રાજ્યના એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરીયાએ સંભાળ્યો ચાર્જ, મહિલા-સિનિયર સિટીઝનના કામોને આપશે પ્રાધાન્ય

author img

By

Published : Dec 13, 2022, 3:39 PM IST

કાર્યકર્તા તરીકે કામ કરીશઃ ભાનુબેન બાબરીયા

ગાંધીનગર રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેબિનેટ પ્રધાનો અને રાજ્ય પ્રધાનોએ સોમવારે શપથગ્રહણ કર્યા હતા. ત્યારે આ વખતે સરકારના નવા પ્રધાન મંડળમાં એક માત્ર મહિલા ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું (Cabinet Minister Bhanuben Babariya) છે. ને તેમનું નામ છે ભાનુબેન બાબરીયા. રાજ્યનાં નવનિયુક્ત કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયાએ (Cabinet Minister Bhanuben Babariya takes charge) આજે વિધિવત્ રીતે સ્વર્ણિમ સંકુલમાં ત્રીજા માળે આવેલી તેમની ઑફિસમાં સત્તાવાર ચાર્જ સંભાળી લીધો છે.

પ્રધાનને આ વિભાગ સોંપાયો રાજ્યપ્રધાન ભાનુબેન બાબરીયા સામાજિક ન્યાય અને અધિકારીતા (Social Justice and Empowerment), મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં (Women and Child Development) આવ્યો છે. સાથે જ તેમનો કેબિનેટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કામને મળશે પ્રાધાન્ય પ્રધાન ભાનુબેન બાબરીયા ચાર્જ (Cabinet Minister Bhanuben Babariya takes charge) સંભાળ્યા પછી ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટેના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે મને ગુજરાતમાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપી છે. ત્યારે વડાપ્રધાન કે મારું પ્રથમ પ્રાધાન્ય ગરીબો અને સિનિયર સિટીઝનના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો રહેશે.

કાર્યકર્તા તરીકે કામ કરીશઃ ભાનુબેન બાબરીયા ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને સરકારમાં (Cabinet Minister Bhanuben Babariya takes charge) એક મહત્વની જવાબદારી પ્રાપ્ત થઈ છે, પરંતુ હું એક કાર્યકર્તા તરીકે જ કામ કરીશ અને જેમ હું મારા મતવિસ્તારમાં કામ કરેલું છે. તેવી જ રીતે હું આગામી દિવસોમાં મહિલાઓ, બાળકો માટે સિનિયર સિટીઝન માટે હું કામ કરીશ અને તમામ લોકોને વહેલી તકે ન્યાય મળે. તેમ જ કોઈ પણ લોકોના કામ પડતર ન રહે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. અત્યારે ગુજરાત રાજ્ય વિકાસશીલ રાજ્ય છે. ત્યારે ગુજરાતનો વિકાસ વધુને વધુ થાય તે બાબતે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.