ETV Bharat / state

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ મેદાને ઉતરશે - Delhi assembly

ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હી વિધાનસભા જીતવા માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો દિલ્હીમાં જઈને વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે. આ સાથે જ ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપના દિલ્હીના આગેવાનો સાથે બેઠકમાં ભાગ લેશે.

f
fd
author img

By

Published : Jan 18, 2020, 10:56 PM IST

આ બાબતે ગુજરાત ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપના આગેવાનો રવિવારે સાંજે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપની આયોજન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત ભાજપના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર તથા ચૂંટણી વ્યવસ્થાના કાર્ય માટે દિલ્હી જશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ મેદાને ઉતરશે
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતતા તેઓ દેશના ગૃહપ્રધાન બન્યા છે. હાલ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા છે. એ સિવાય પણ અનેક નામો ચર્ચાઈ રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે અંગેની ચર્ચા પણ આ બેઠકમાં થશે. આમ, સમગ્ર દેશમાં કોઇપણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ગુજરાત ભાજપ સંગઠન કાર્યરત હોય છે. આ સાથે જ કાર્યકરો આગેવાનો તથા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે જે તે રાજ્યમાં જતા હોય છે. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ હવે આગામી સમયમાં ગુજરાતના કેબિનેટ પ્રધાનો અને રાજ્ય પ્રધાન સહિત ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ પણ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ધામા નાખશે.

Intro:approved by panchal sir

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે દિલ્હી વિધાનસભા જીતવા માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો દિલ્હીમાં જઈને વિધાનસભા ની ચૂંટણી નો પ્રચાર પ્રસાર કરશે આ સાથે જ ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપના દિલ્હીના આગેવાનો સાથે બેઠકમાં ભાગ લેશે...

Body: આ બાબતે ગુજરાત ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપના આગેવાનો રવિવારે સાંજે દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપની આયોજન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત ભાજપના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર તથા ચૂંટણી વ્યવસ્થાનો ના કાર્ય માટે દિલ્હી જશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતતા તેઓ દેશના ગૃહપ્રધાન બન્યા છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ અનેક નામો ચર્ચામાં છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે અંગેની પણ સોમવારે દિલ્હી ખાતે બેઠક યોજવા જઇ રહી છે જેમાં પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના આગેવાનો હાજર રહેશે..

વોક થ્રુ...

Conclusion:આમ સમગ્ર દેશમાં કોઇપણ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ગુજરાત ભાજપ સંગઠન કાર્યરત હોય છે આ સાથે જ કાર્યકરો આગેવાનો તથા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે જે તે રાજ્યમાં જતા હોય છે આમ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ હવે આગામી સમયમાં ગુજરાતના કેબિનેટ પ્રધાનો અને રાજ્ય પ્રધાન સહિત ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓ પણ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માં ધામા નાખશે....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.