ETV Bharat / state

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ - etv bharat news

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળના ભાગેથી રવિવારના સવારે મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હતું. જે ઓછા મહિને જન્મેલી સ્થિતીમાં જોવા મળતું હતું. આ ઘટનાની જાણ થતાં શહેરીજનોએ તેને ગાંધીનગર સિવિલમાં લઇ ગયા હતા, પરંતુ ઘટનાની મૃત ભ્રૂણને નાખી જનારી જનેતાને લાંછન લાગ્યું હતું. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના દરવાજા પાસથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રુણ
author img

By

Published : Aug 4, 2019, 3:18 PM IST

Updated : Aug 4, 2019, 5:19 PM IST

દેવાયત પંડિતની કહેવતો સાબિતી આપતી હોય તેમ પશ્ચિમી સંસ્કૃતિનો પવન સમગ્ર દેશને તેની લપેટમાં લઇ લીધો છે. ગાંધીનગર શહેરમાં એક જનેતાએ લાંછન લગાવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે આવેલા બસ સ્ટેન્ડના પાછળના ભાગે અધુરા મહિને જન્મેલ હાલતમાં મૃત ભ્રૂણ મળી આવ્યું હતું.

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના દરવાજા પાસથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રુણ

રાહદારીઓએ આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. આ બનાવની જાણ થતાં લોકોએ જનેતા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. સંતાન મળવું એ ઈશ્વરની કૃપા છે. મૃત હાલતમાં જનેતાને નાંખી જનારી માતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Intro:હેડિંગ) પાટનગરમાં જનેતા લજવાઇ, સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત ભૃણ મળ્યું

ગાંધીનગર,

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળના ભાગેથી આજે રવિવારે સવારે મૃત હાલતમાં ભૃણ મળી આવ્યું હતું. ઓછા મહિને જન્મ્યો હોય તે પ્રકારે જોવા મળતું હતું. આ ઘટનાની જાણ શહેરીજનોને થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાથી મૃત ભ્રૂણને નાખી જનારી જનેતાએ લાંછન લગાવ્યું છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવી હતી.Body:પશ્ચિમી સંસ્કૃતિનો પવન સમગ્ર દેશને લપેટમાં લઈ ગયો છે દેવાયત પંડિત ની કહેવતો સમયમાં સાચી પડી રહી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં આજે એક જનેતાએ લાંછન લગાવ્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના દરવાજા પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળ ના ભાગે અધૂરા મહિને જન્મેલ મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હતું ત્યારે રાહદારીઓએ આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ખાતે લઈ જવામાં આવ્યુ હતુ.Conclusion:આ બનાવની જાણ થતાં લોકોએ જનેતા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. પથ્થર એટલા દેવ કરતા હોવા છતાં બાળક મળતું નથી. ત્યારે મૃત હાલતમાં જનેતાને નાંખી જનારી માતા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Aug 4, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.