ETV Bharat / state

ગુજરાત પેટાચૂંટણી: છ વિધાનસભા બેઠકો પર Exit Poll અને Opinion Poll પર પ્રતિબંધ - વિધાનસભાની ચૂંટણી

ગાંધીનગર: ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને યોગ્ય રીતે મતદાન થઈ શકે તેના માટે ખાસ પ્રકારના આદેશ જાહેર કર્યા છે.

gujarat by election
author img

By

Published : Oct 20, 2019, 4:56 PM IST

ત્યારે આ પેટાચૂંટણીને ધ્યાને રાખી 21 ઓક્ટોબરે સવારના 7.00 થી સાંજના 6.30 દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ તથા ચૂંટણી સર્વેક્ષણ સહિતની કોઈપણ ચૂંટણી સંબંધી માહિતી પ્રસારિત કરી શકાશે નહી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલી છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે, જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજયમાં 06-થરાદ, 16-રાધનપુર, 20-ખેરાલુ, 32-બાયડ, 50-અમરાઇવાડી તથા 122-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થવાનું છે. આ સંદર્ભે તા.21/10/19ને સોમવારના રોજ સવારના 07-00 વાગ્યાથી સાંજના 06-30 વાગ્યા દરમિયાન નક્કી કરતું મતદાન તથા મતદાન પૂરુ થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને મતદાન અંગેના અનુમાનો (Opinion Poll)) કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઈ પણ ઈલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ પ્રતિબંધ ફરમાવાયો છે.

Intro:Body:

ગાંધીનગર: ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણી માટે આવતી કાલે 6 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચે અહીં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને યોગ્ય રીતે મતદાન થઈ શકે તેના માટે ખાસ પ્રકારના આદેશ જાહેર કર્યા છે.  

ત્યારે આ પેટાચૂંટણીને ધ્યાને રાખી 21 ઓક્ટોબરે સવારના ૦૭-૦૦ થી સાંજના ૬-૩૦ દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ તથા ચૂંટણી સર્વેક્ષણ સહિતની કોઈપણ ચૂંટણી સંબંધી માહિતી પ્રસારિત કરી શકાશે નહી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલી છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે, જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. 

રાજયમાં ૦૬-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થવાનું છે. આ સંદર્ભે તા.૨૧/૧૦/૧૯ને સોમવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૩૦ વાગ્યા દરમિયાન નક્કી કરતું મતદાન તથા મતદાન પૂરુ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ (Exit Poll) કરવા અને મતદાન અંગેના અનુમાનો (Opinion Poll)) કે ચૂંટણી સંબંધી સામગ્રી કોઈ પણ ઈલેકટ્રોનીક માધ્યમ પરથી પ્રસારિત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ પ્રતિબંધ ફરમાવાયો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.