ETV Bharat / state

જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે 21 જુલાઈએ યોજાશે ચૂંટણી - State

ગાંધીનગર: રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક બેઠકો ખાલી છે. આ બેઠકોને ભરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા પંચાયત સહિત રાજ્યની અન્ય જિલ્લા અને તાલુકા પંચાયત પર રહેલી ખાલી બેઠકો પર ફરી ચૂંટણી કરવામાં આવશે.

જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે 21 જુલાઈએ યોજાશે ચૂંટણી
author img

By

Published : Jun 24, 2019, 8:31 PM IST

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. 3માં ફરીથી ચૂંટણી માટેનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. 24 જુલાઈના 5 જિલ્લાની 5 બેઠકો, 15 જિલ્લાની 33 તાલુકા પંચાયતી બેઠકો એમ કુલ મળીને 54 બેઠકોની પેટાચૂંટણી યોજવામાં આવશે.

જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે 21 જુલાઈએ યોજાશે ચૂંટણી

રાજ્યના ચૂંટણીપંચ મુજબ 24 જૂનના ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંગેની નોટિસ અને જાહેરનામાં 1લી જુલાઇના જાહેર કરવામાં આવશે. સાથે જ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જુલાઇના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાલી પડી રહેલી બેઠકો પર મતદાન(ચૂંટણી) 21 જુલાઇના કરવામાં આવશે. જ્યારે મતદાનનું પરિણામ 23 જુલાઇએ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો 9 જુલાઇ સુધી પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જૂનાગઢ અને ગાંધીનગરના વોર્ડ નં-3ની ચૂંટણી EVM દ્વારા કરવામાં આવશે.

R_GJ_GDR_05_24_JUN_2019_BY_ELECTION_STATE_VIDEO_STORY_PARTH_JANI

કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય

હેડિંગ- જૂનાગઢ જિલ્લા પંચાયત સહિત રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી જગ્યા માટે 21 જુલાઇના રોજ ચૂંટણી,

ગાંઘીનગર- રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી સભ્યોની જગ્યા ખાલી છે. તે ખાલી જગ્યાને ભરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે ચૂંટણી અંગેની જાહેરાત કરી હતી.  રાજ્યની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લા પંચાયત સહિત રાજ્યની અન્ય જિલ્લા અને તાલુકા પંચાયત પર રહેલ ખાલી બેઠકો પર ફરી ચૂંટણી કરવામાં આવશે, જ્યારે ગાંઘીનગર મહાનગરપાલિકાના વોર્ડ-3માં ફરીથી ચૂંટણી માટેનુ જાહેરનામુ જાહેર કરવામાં આવ્યુ છે. 24 જુલાઇના રોજ 5 જિલ્લાની 5 બેઠકો, 15 જિલ્લાની 33 તાલુકા પંચાયતી 54 બેઠકોની પેટાચૂંટણી યોજવામાં આવશે.

રાજ્યના ચૂંટણી પંચના મુજબ 24 જૂનના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંગેની નોટીસ અને જાહેરનામા 1 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે, સાથે જ રાજકિય પક્ષ દ્વારા ઉમેદવારોની ફોર્મ ફરવાની છેલ્લા તારીખ 6 જુલાઇ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ખાલી પડી રહેલ જગ્યા પર મતદાન(ચૂંટણી) 21 જુલાઇ રવિવારનો રોજ કરવામા આવશે. જ્યારે મતદાનનુ પરીણામ 23 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો 9 જુલાઇ સુધી પોતાનુ ફોર્મ પરત ખેંચી શકશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે કે જૂનાગઢ અને ગાંધીનગરના વોર્ડ નં-3ની ચૂંટણી ઇવીએમ દ્વારા કરવામાં આવશે.

પેટાચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગત...

ચૂંટણી અધિકારીઓની સંખ્યા 38

મદદનીશ ચૂંટણી અધિકારી 38

મતદારો પુરૂષ- 1,93,149

મહિલા મતદાર – 1,78,018

મતદાન મથકની સંખ્યા 454

ઇવીએમની સંખ્યા- 691

પોલીંગ સ્ટાફ- 2512

પોલીસ સ્ટાફ-1175

બાઇટ-

સંજ્ય પ્રસાદ કમિશ્નર રાજ્ય ચૂંટણી પંચ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.