ETV Bharat / state

અમિત શાહની દિવાળી કાર્યકર્તાઓ સાથે, 4 ઝોનમાં ઉજવણી સાથે ઉમેદવારો થશે ચયન - ગુજરાત

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આ (Amit Shah visit Gujarat) વખતે ચાર દિવસ દિવાળીની ઉજવણી ગુજરાતમાં કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગૃહપ્રધાન (Amit Shah Diwali in Gujarat) અમિત શાહ ગુજરાતના 4 ઝોનમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરીને ઉમેદવારો માટે ચયન કરશે. (Gujarat Assembly Elections)

અમિત શાહની દિવાળી કાર્યકર્તાઓ સાથે, 4 ઝોનમાં ઉજવણી સાથે ઉમેદવારો થશે ચયન

author img

By

Published : Oct 22, 2022, 8:57 AM IST

ગાંધીનગર : સમગ્ર દેશમાં આજે અગિયારસના દિવસથી જ દિવાળીના (Amit Shah Diwali in Gujarat) તહેવારની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાશે તેવી શક્યતાઓ છે. જ્યારે ઓક્ટોબરના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થશે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આ વખતે ચાર દિવસ દિવાળીની ઉજવણી ગુજરાતમાં કરશે. મહત્વની વાત કરવામાં આવે તો આ દિવાળીની ઉજવણી દરમિયાન વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર માટે પણ અલગ અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. (Diwali On amit shah visit Gujarat)

દિવાળી કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય કૃષિ અને સહકાર પ્રધાન અમિત શાહ સાંજે (Gujarat Assembly Elections) દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ચાર દિવસ સુધી અમિત શાહ ગુજરાતના અલગ અલગ ઝોનમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે દિવાળીની ઉજવણી અને શુભેચ્છા મુલાકાત ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષે કાર્યકરો સંઘને વધુ ઉત્સાહ અને જોશને ધ્યાનમાં લઈને અમિત શાહ રાજ્યના ચાર અલગ અલગ ઝોનમાં દિવાળીની અને બેસતા વર્ષની ઉજવણી કરશે. (Gujarat Assembly Election 2022)

4 ઝોનમાં થશે ઉજવણી નવા વર્ષની ઉજવણી તેમજ ગુજરાત વિધાનસભાની ઇલેક્શનની તૈયારીઓના ભાગરૂપે ભાજપ પક્ષે દ્વારા ચાર ઝોનમાં ગુજરાતની વહેંચણી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતની પાલનપુર ખાતે બેઠક યોજવામાં આવશે. મધ્ય ગુજરાતની બરોડા ખાતે સૌરાષ્ટ્રની સોમનાથ ખાતે અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડ ખાતે યોજવામાં આવશે. આ બેઠક દરમિયાન ગુજરાત વિધાનસભાના ઝોન પ્રમાણેના આવતા તમામ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન ઉપરાંત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોની સમીક્ષા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે વર્તમાન ધારાસભ્ય છે. તેના લેખાજોખા કરીને ફરીથી રીપીટ કરવા કે નહીં તે અંગેની રણનીતિ આ બેઠક દરમિયાન કરવામાં આવશે. (Gujarat BJP Candidates List)

PM મોદી 1 નવેમ્બરના દિવસે સંબોધન કરશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત વાત કરવામાં આવે તો (Amit Shah Diwali 2022) મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવેમ્બરના દિવસે ગુજરાતની 182 જેટલી વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોલ કરન્સી સંબોધન કરશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને કામગીરી બાબતની સૂચના પણ આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો આમ અમિત શાહના કાર્યક્રમ બાદ PM મોદી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાર્યક્રમમાં લાગી જશે. (BJP program for assembly elections)

CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ રહેશે હાજર કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત મુલાકાત અને નવા વર્ષની ઉજવણી કે જે ભાજપના કાર્યકર્તાઓ સાથે થવાની છે. આ તમામ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેશે. મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યોનું કામગીરીની સમીક્ષા અને નવા ઉમેદવારો માટેની ચર્ચા પણ આજ દિવસો દરમિયાન ખાનગી રાહે કરવામાં આવશે. ઉપરાંત ઉત્સુક ઉમેદવારો અથવા તો પક્ષ તરફથી નક્કી હોય તેવા ઉમેદવારો સીધા કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહને રજૂઆત કરી શકશે. તેવી ખાનગી વ્યવસ્થા પણ ભાજપ પક્ષ દ્વારા ગોઠવવામાં આવી છે. (Amit Shah visits 4 zones of Gujarat)

નિરીક્ષકો હવે મેદાનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો (Diwali 2022 in Gujarat) દ્વારા ઉમેદવારોની શોધખોળ અને ઉમેદવારના નામની જાહેરાત પર કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ પર ગુજરાત વિધાનસભાના 182 બેઠક પર ભાઈબીજના દિવસે નિરીક્ષકોને વિધાનસભા વિસ્તારમાં કામગીરીની શોપની કરવામાં આવી છે. આમ ભાઈબીજથી ત્રણ દિવસ સુધી નિરીક્ષકો વિધાનસભા વિસ્તારમાં ઈચ્છુક ઉમેદવારો અને ઉમેદવારોની શોધ શરૂ કરશે. જ્યારે એક નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 182 વિધાનસભા બેઠકોમાં 20,000 કાર્યકર્તાઓનું એમ કુલ 40 લાખથી વધુ કાર્યકર્તાઓના સ્નેહમિલન યોજાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે. (Diwali Amit Shah visit Gujarat Program)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.