1937માં જન્મેલા દિલીપ પરીખે મુંબઈમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. તેઓ 28 ઑક્ટોબર 1997થી 4 માર્ચ, 1998 સુધી ગુજરાતના 13 મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. દિલીપ પરીખ 128 દિવસ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં હતા.
લાંબી બિમારી બાદ તેમનું 82 વર્ષે નિધન થયુ છે.