ETV Bharat / state

ડિફેન્સ એક્સપો પૂર્ણ : 451 MOU સાથે 40 હજાર કરોડના MOU સાઈન થયા - ડિફેન્સ એક્સપો એમઓયુ

ગાંધીનગર ડિફેન્સ એક્સપોનો કાર્યક્રમ આજે સંપન્ન ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) કરવામાં આવ્યો છે. સમાપન સંભાષણમાં દેશના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે મનનીય પ્રવચન આપતાં ડિફેન્સ એક્સપોની ફળશ્રુતિ (Rajnath Sinh Revealed Important Things) જણાવી હતી. સાથે જ તેમણે અત્યાર સુધીના સૌથી સફળ ડિફેન્સ એક્સપોમાં ગુજરાતના એક્સપોને સ્થાન આપી ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.

ગાંધીનગર ડિફેન્સ એક્સપોનો કાર્યક્રમ આજે સંપન્ન, 40000 કરોડના 451 MOU સાઈન થયા

author img

By

Published : Oct 20, 2022, 10:00 PM IST

Updated : Oct 20, 2022, 10:35 PM IST

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022 નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આજે ત્રણ દિવસના અંતે ગાંધીનગર ડિફેન્સ એક્સપોનો કાર્યક્રમ આજે સંપન્ન ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) થયો છે. કાર્યક્રમમાં ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડના સૂત્ર સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40000 કરોડના 451 જેટલા એમઓયુ ( 40000 crores 451 MOU signed )સાઇન થયા છે.ડિફેન્સ એક્સપોના સમાપન સમયે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહરાજનાથસિંહે મહત્વની વાત ઉજાગર (Rajnath Sinh Revealed Important Things)કરી હતી. સાથે ગુજરાત સરકારને પાનો ચડાવે તેવા વખાણ પણ કર્યાં હતાં.

સૌથી સફળ ડિફેન્સ એક્સપોમાં ગુજરાતના એક્સપોને સ્થાન

એક્સપો સફળ બનાવવામાં ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલું ડિફેન્સ એક્સપો સંસ્કરણ સફળ રહ્યું છે. આ એક્સપો સફળ થયો તેની પાછળ ગુજરાત સરકારની મહેનત છે. અધિકારીઓની રાતદિવસની મહેનતના કારણે જ ડિફેન્સ એક્સપોને ભવ્ય સફળતા મળી છે. આ એક્સ્પો હવે સૌથી શાનદાર અને આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે રાજનાથસિંહે નિવેદન (Rajnath Sinh Revealed Important Things)આપ્યું હતું કે વિદેશથી આવેલા પ્રતિનિધિઓએ પણ મને ખાનગીમાં મળીને ખૂબ જ સારું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું જેનાથી પણ તેમને ખૂબ ગર્વનો અનુભવ ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) થયો છે.

ડિફેન્સ સેક્ટરમાં નવો પ્રારંભ ભારતમાં ડિફેન્સ સેક્ટર બાબતે રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં યોજાયેલા ડિફેન્સ એક્સપોના પૂર્ણાહૂતિ ( Defense Expo 2022 Closing Ceremony in Gandhinagar ) સાથે ભારત દેશના ડિફેન્સ ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. ભારતમાં હવે ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર (Rajnath Sinh Revealed Important Things)બની રહ્યું છે અને નવું ભારત રક્ષાના ક્ષેત્રમાં સશક્ત, સમૃદ્ધ અને વિશ્વની સૌથી મોટી શક્તિઓ સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા તૈયાર છે. હવે આવનારો સમય ભારત દેશનો છે. ભારતના યુવાઓનો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ડિફેન્સ એક્સપોમાં આવીને સ્ટોલ વિઝીટ કરી હતી એ આ બાબતનો એક નવો ઉત્સાહ બતાવી રહ્યા છે.

કરોડોના MOU સાઈન થયા ગાંધીનગર ડિફેન્સ એક્સપોની વાત કરવામાં આવે તો કેન્દ્રીય સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 70 થી વધુ દેશના વિદેશપ્રધાનો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ ઉપરાંત દેશના અનેક રાજ્યો સાથેની પણ બેઠક યોજાઈ હતી. મહત્વની વાત કરવામાં આવે તો ત્રણ દિવસના ડિફેન્સ એક્સપોમાં 40,000 કરોડ રૂપિયાના 451 જેટલા એમઓયુ સાઇન (Rajnath Sinh Revealed Important Things) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતની જે ડિફેન્સ સેક્રેટ ટેકનોલોજી છે તે ટેકનોલોજી બાબતે પણ અનેક એમઓયુ ખાનગી કંપનીઓ સાથે પણ કરવામાં આવ્યા છે. આમ આ એમઓયુ Defense Expo 2022 MoU થી ભારતની ડિફેન્સ શક્તિમાં ખૂબ વધારો થશે.

Last Updated : Oct 20, 2022, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.