ETV Bharat / state

દશેલા ગામની સીમમાં સિહોલીના યુવકનું કુહાડીના ઘા ઝીકી મર્ડર - gandhinagar news

ગાંધીનગરઃ જિલ્લાના દશેલા ગામનો યુવક રાત્રીના સમયે ઘરે ભોજન લઈ રહ્યો હતો, તે દરમિયાન તેના મિત્રનો ફોન આવ્યો હતો અને તુરંત તે ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ આજે સવારે દશેલા ગામની સીમમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આંખ પર ઘા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાન પર ઈજા થયેલી પણ જોવા મળી હતી. આ યુવકનું કુહાડીના ઘા ઝીંકીને મર્ડર કરવામાં આવ્યું હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 29, 2019, 2:34 PM IST

Updated : Jul 29, 2019, 5:20 PM IST

જિલ્લાના દશેલા ગામથી ધણપ ગામ તરફ જતા રોડ ઉપર આવેલા તળાવમાંથી શિહોલી ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ ગામના આગેવાનોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારે ચિલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના શિહોલી મોટી ગામમાં રહેતો પાર્થ પ્રફુલભાઈ જોશી ખાનગી ફેક્ટરીમાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો. ત્યારે રવિવારની રાત્રે ઘરેથી ભોજન કર્યા બાદ નીકળી ગયો હતો.

શિહોલી ગામના યુવકનો મૃતદેહ
તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

બીજા દિવસે દશેલા ગામની સીમ તરફ જતા રોડ પાસેના તળાવમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોને આ બાબતની જાણ પડતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો

પોલીસે મૃતક યુવકના કપડા તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના ઉપરથી શિહોલીમોટી ગામનો આ યુવાન પાર્થ જોશી હોવાનું ખુલ્યું હતું. શરીર ઉપર લિસોટા પણ જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહને સાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પરંતુ યુવકના મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

Intro:હેડિંગ) દશેલાની સીમમાં આવેલા તળાવમાંથી શિહોલી ગામના યુવકની લાશ મળી : મોતનું ઘૂંટાતુ રહસ્ય

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકાના દશેલા ગામ તરફથી ધણપ ગામ તરફ જતા રોડ ઉપર આવેલા તળાવમાંથી સિહોલી ગામના યુવકની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ ગામના આગેવાનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારે ચિલોડા પોલીસ બનાવ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.Body:મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના શિહોલીમોટી ગામમાં રહેતો પાર્થ પ્રફુલભાઈ જોશી ખાનગી ફેક્ટરીમાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો ત્યારે ગઈકાલ રાત્રે ઘરેથી ભોજન કર્યા બાદ નીકળી ગયો હતો ત્યારે દશેલા ગામની સીમમાં તરફ જતા રોડ પાસેના તળાવમાં એક અજાણ્યા યુવકની બોડી જોવા મળી હતી સ્થાનિક લોકોને આ બાબતની ખબર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી પોલીસ બનાવ સ્થળે પહોંચી ગયા બાદ યુવકના કપડાની છાનબીન કરતા પેન્ટના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતુંConclusion:જેના ઉપરથી શિહોલીમોટી ગામનો પાર્થ જોશી હોવાનું ખુલ્યું હતું. શરીર ઉપર લિસોટા પણ જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહને સાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે મોકલી આપ્યો છે પરંતુ યુવકના મોતને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
Last Updated : Jul 29, 2019, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.