ETV Bharat / state

શું કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો કરવા તંત્રએ રોડ બંધનું જાહેરનામુ બહાર પાડયું..? - બિન સચિવાલય પરીક્ષા રદ

ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષા રદ કરવા લઈને છેલ્લા પાંચ દિવસથી પાસે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. વાટાઘાટો થઈ ગયા બાદ આંદોલન પૂરું થવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ કેટલાક ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માગ જ ચાલુ રાખી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થયા હતા. વિધાનસભા સત્ર 9 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. ત્યારે આંદોલન સ્થળેથી કરીને વિધાનસભાનો ઘેરાવ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. તેવા સમયે ગાંધીનગર કલેકટર દ્વારા બે રોડ 6 મહિના માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

Gandhinagar
Gandhinagar
author img

By

Published : Dec 8, 2019, 5:13 AM IST

Updated : Dec 8, 2019, 6:50 AM IST

બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ઉમેદવારોના નેતાઓ બીજા બીજા દિવસે સરકારના ખોળે બેસી ગયા હતા. ત્યારબાદ આંદોલનમાં બે ભાગ પડી ગયા હતા. ત્યારે બીજા દિવસે મોડી રાત્રે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોને ભોજન કરાવ્યું હતું.

ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રવિણ, પ્રવિણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ આંદોલન ચાલુ રાખવા પોતાનો ટેકો આપ્યો હતો. ચોથા દિવસે એટલે શનિવારે પણ કોંગ્રેસના નેતાઓ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ સાથે આંદોલન ચાલુ રાખ્યું હતું.

કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો

આગામી 9 ડિસેમ્બર સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થઇ રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આહવાન કરવામાં આવ્યુ છે કે, ઉમેદવારોના માતા-પિતાઓ ખેડૂતો મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને રાજ્યના નાગરિકો રાજ્યના નાગરિકો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થાય ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે.

આંદોલન હજુ પણ ચાલુ છે અને કેટલાક ઉમેદવારો સ્થળ ઉપર પોતાની માગને લઇને અડગ જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતાઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી નથી. કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ જાહેર કર્યો છે તયારે સરકાર ડરી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો

ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 7 ડિસેમ્બરના રોજથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી છ મહિના સુધી 'ઘ 3'થી 'ઘ 5' અને 'ગ 3' થી 'ગ 5' સુધીના ઉત્તર દક્ષિણનાં 400 મીટર વિસ્તારને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ બંધ કરવા માટે 'ઘ 4' અને 'ગ 4' પાસે ઓવરબ્રિજની કામગીરીનું કારણ બતાવવામાં આવ્યુ છે.

ત્યારે પ્રશ્ર એ થાય કે છ મહિનાની અંદર કેવી રીતે ઓવરબ્રિજ બની જશે..? કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ ચીમકી આપવામાં આવ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવતા આ બાબતે શહેરભરમાં ચર્ચા શરૂ ગઈ છે. હજારો કાર્યકરોને આવતા અટકાવવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

Intro:હેડ લાઇન) કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનો ફિયાસ્કો કરવા તંત્રે રોડ બંધનું જાહેરનામુ બહાર પાડયું ?.

ગાંધીનગર,

બિન સચિવાલય પરીક્ષા રદ કરવા લઈને છેલ્લા પાંચ દિવસથી પાસે ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. પહેલા બે દિવસ ઉમેદવારો આંદોલન કર્યા બાદ આંદોલનકારી નેતાઓ અને સરકાર સાથે વાટાઘાટો થઈ ગયા બાદ ગયા બાદ આંદોલન પૂરું થવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ કેટલાક ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માંગ જ ચાલુ રાખી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થયા હતા. વિધાનસભા સત્ર 9 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. ત્યારે આંદોલન સ્થળેથી કરીને વિધાનસભાનો ઘેરાવ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. તેવા સમયે ગાંધીનગર કલેકટર દ્વારા બે રોડ 6 મહિના માટે બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કોંગ્રેસના કાર્યક્રમો ફિયાસ્કો કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ નથી કર્યું ને ?.Body:બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ઉમેદવારોના નેતાઓ બીજા બીજા દિવસે સરકારના ખોળે બેસી ગયા હતા. ત્યાર બાદ આંદોલનમાં બે ભાગ પડી ગયા હતા. ત્યારે બીજા દિવસે મોડી રાત્રે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોને ભોજન કરાવ્યું હતું ઉમેદવારોને ભોજન કરાવ્યું હતું. ત્રીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રવિણ, પ્રવિણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ આંદોલન ચાલુ રાખવા પોતાનો ટેકો આપ્યો હતો. ચોથા દિવસે એટલે શનિવારે પણ કોંગ્રેસના નેતાઓ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખ્યું હતુંConclusion:આગામી 9 ડિસેમ્બર સોમવારથી વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર શરૂ થઇ રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આહવાન કરવામાં આવ્યુ છે કે, ઉમેદવારોના માતા-પિતાઓ ખેડૂતો મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને રાજ્યના નાગરિકો રાજ્યના નાગરિકો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થાય ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે બાદ ત્યાંથી રેલી સ્વરૂપે ત્યાંથી રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે. આંદોલન હજુ પણ ચાલુ છે અને કેટલાક ઉમેદવારો સ્થળ ઉપર પોતાની માંગને લઇને અડગ જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે કોંગ્રેસના નેતાઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી નથી.

કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ જાહેર કર્યો છે તયારે સરકાર ડરી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 7 ડિસેમ્બરના રોજથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી છ મહિના સુધી સુધી મહિના સુધી સુધી ઘ 3થી ઘ 5 અને ગ 3થી ગ 5 સુધીના ઉત્તર દક્ષિણનાં 400 મીટર વિસ્તારને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. રોડ બંધ કરવા માટે ઘ 4 અને ગ 4 પાસે ઓવરબ્રિજની કામગીરીનું કારણ બતાવવામાં આવ્યુ છે. ત્યારે સવાલ એ થાય કે છ મહિનાની અંદર કેવી રીતે ઓવરબ્રિજ બની જશે ?. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ ચિમકી આપવામાં આવ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવતા આ બાબતે શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ ગઈ છે. હજારો કાર્યકરો ને આવતા અટકાવવા માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

આ મેટર મા આંદોલન ના ફાઇલ ફોટો મુકવા

આ મેટર ને લઇને ભરત સર સાથે વાત થઈ છે, છતા કોઈ તકલીફ હોય તો તેમનો સંપર્ક કરવો
Last Updated : Dec 8, 2019, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.