ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં નોંધાયા 1020 નવા કેસ, 7ના મોત, 819 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1020 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,80,699 થયા છે. કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં 7 દર્દીનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 819 દર્દીને રજા આપવામાં આવી હતી.

author img

By

Published : Nov 8, 2020, 8:55 PM IST

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
  • રાજ્યમાં આજે કોરોનાના 1020 નવા કેસ નોંધાયા
  • કોરોનાને કારણે રાજ્યમાં આજે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
  • કોરોનાને માત આપી આપી 819 લોકો ડિસ્ચાર્જ થયા

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 160 અમદાવાદ કોર્પોરેશન 165, વડોદરા કોર્પોરેશન 89, રાજકોટ કોર્પોરેશન 82, મહેસાણા 75, ગાંધીનગર કોર્પોરેશન 40, વડોદરા 38, સુરત 34, રાજકોટ 31, ગાંધીનગર 26, ભરૂચ 21, અમદાવાદ 20, સાબરકાંઠા 20, સુરેન્દ્રનગર 20, બનાસકાંઠા 19, પાટણ 17, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 14, પંચમહાલ 12, જામનગર 10, જુનાગઢ કોર્પોરેશન 10, મોરબી 10, આણંદ 9, ભાવનગર કોર્પોરેશન 9, દાહોદ 8, ગીર સોમનાથ 8, જુનાગઢ 8, ખેડા 7, અમરેલી 6, અરવલ્લી 6, ભાવનગર 5, તાપી 5, વલસાડ 5, દેવભૂમિ દ્વારકા 4, મહીસાગર 4, છોટાઉદેપુર 3, અરવલ્લી 2 અને પોરબંદરમાં 2 કેસ સામે આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે

જ્યારે રાજ્યમાં 68 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 3763 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 43923 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 160 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 34 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 194 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.