ETV Bharat / state

પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

author img

By

Published : Dec 24, 2019, 10:29 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જેના કારણે 41 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. જેને લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી કુલ રાજ્યમાંથી 1.57 લાખ ખેડૂતોએ સહાય માટેની અરજી કરી છે પણ હજુ સુધી પાક વીમો ન ચૂકવતા કોંગ્રેસ દ્વારા કૃષિ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

gandhinagar
પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે વીમા કંપની પાસેથી નુકસાનની ભરપાઈ અંગેની તમામ કામગીરી રાજ્ય સરકારે ખાનગી કંપનીને સોંપી હતી અને ખેડૂતોને વહેલી તકે વીમો પૂરો પાડવામાં આવે તે અંગેની પણ સૂચના આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક વિમો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવન ખાતે વિરોધ કર્યો હતો અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે અંગેની રજૂઆત પણ કરી હતી .

પાક વીમો ન મળતા કોંગ્રેસ ધારાસભ્યોના કૃષિભવનમાં ધામા

ઉપરાંત જો હવે ખેડૂતોને પાક વીમો નહીં મળે તો આગામી દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કૃષિ રથ કરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમો મળે તે અંગેની પણ આયોજન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્યમાં વાવાઝોડાનો માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે રાજ્યના ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે 41 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે જેને લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા માટેની જાહેરાત કરી હતી જેમાં અત્યાર સુધી કુલ રાજ્ય માંથી 1.57 લાખ ખેડૂતોએ સહાય માટેની અરજી કરી છે. પણ હજુ સુધી પાક વીમો ના ચૂકવતા કોંગ્રેસ દ્વારા કૃષિ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. Body:રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે વીમા કંપની પાસેથી નુકસાનની ભરપાઈ અંગેની તમામ કામગીરી રાજ્ય સરકારે ખાનગી કંપનીને સોંપી હતી અને ખેડૂતોને વહેલી તકે વિમો પૂરો પાડવામાં આવે તે અંગેની પણ સૂચના આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી ખેડૂતોને પાક વિમાના મળતા આજે કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ ભવન ખાતે વિરોધ કર્યો હતો અને ખેડૂતોને સહાય ક્યારે મળશે તે અંગેની રજૂઆત પણ કરી હતી ઉપરાંત જો હવે ખેડૂતોને પાક વીમો નહીં મળે તો આગામી દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કૃષિ રથ કરવામાં આવશે અને ખેડૂતોને પાક વીમો મળે તે અંગેની પણ આયોજન કરવામાં આવશે..

બાઈટ. લલિત વસોયા ધારાસભ્ય કોંગ્રેસ

એમ.કે. રાણા ડીવાયએસપી ગાંધીનગર
Conclusion:જ્યારે કોંગ્રેસના વિરોધને લઈને કૃષિ ભવનથી વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું કોંગ્રેસના ધારાસભ્યો કોઈ તોડફોડના કરે તે ને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.