- લોકોને રસીના 100 કરોડ ડોઝ અપાયાની ઉજવણી
- રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ કરી ઉજવણી
- રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને મોઢું મીઠું કરીને ઉજવણી કરી
ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના કહેર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કોરોના થી બચવા માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સમગ્ર દેશમાં 100 કરોડથી વધુના કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રોકડના પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવાની પણ જાહેરાત કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર - ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર મુલાકાતે આવ્યા હતા, અને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ને મોઢું મીઠું કરીને ઉજવણી કરી.
આ પણ વાંચોઃ કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો