ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં સુરક્ષિત રીતે કરાઇ તહેવારોની ઉજવણી

ગાંધીનગર: રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી રાજ્યમાં આતશબાજી સાથે તહેવારોની ઉજવણી થઇ હતી. રાજ્યમાં અનેક જગ્યા જાનમાલને નુકસાન થવાની સમાચાર આવતા હોય છે અને આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં એક જિલ્લામાં એક પણ આગનો બનાવ સામે આવ્યો નથી.

GDR
author img

By

Published : Oct 30, 2019, 5:36 PM IST

દિવાળીના દિવસે રાત્રે ફટાકડા અને રોકેટની આતશબાજીના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ માટે ભરવામાં આવેલું ઘાસ આગમાં રાખ થઈ થઈ જતું હોય છે અને આનંદનો તહેવાર તે સમયે માયુસીમાં ફેરવાઈ જાય છે. લોકો આગ બુઝાવવા માટે દોડાદોડી કરતા હોય છે. દાઝવાના બનાવ પણ સામે આવતા હોય છે. દર વર્ષે અનેક લોકોએ ફટાકડાના કારણે દાઝતા હોય છે.

ગાંધીનગર જિલ્લામાં સુરક્ષિત રીતે કરાઇ તહેવારોની ઉજવણી

ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશ મોડે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આગના બનાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલા ઘાસમાં આગ લાગવાનો બનાવ વધુ પ્રમાણમાં બનતા હતાં. પરંતુ, તંત્રની જાગૃતતાના કારણે ખૂબ જ ઓછા બનાવો બને છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગાંધીનગરમાં પણ આગના બનાવના કારણે માત્ર એક દર્દીની સારવાર કરવામાં આવી હોય તેવો કેસ સામે આવ્યો હતો.

જયારે 108 ઇમરજન્સી પાસેથી મળેલા આંકડા મુજબ ગાંધીનગર જિલ્લામાં ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી 500 કેસ અલગ અલગ નોંધાયા હતાં. જેમાં દિવાળીના દિવસે 1 અને બેસતા વર્ષના દિવસે 1 કેસમાં આગનો બનાવ સામે આવ્યો હતો.

Intro:હેડલાઈન) રાજ્યનો આ જિલ્લો દિવાળીના તહેવારમાં બિલકુલ સુરક્ષિત રહ્યો, જાણો કયો છે ?

ગાંધીનગર,

રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારોને મનાવવામાં આવ્યા છે. ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી રાજ્યમાં આતશબાજી કરવામાં આવતી હોય છે. પરિણામે અનેક જગ્યાએ જાનમાલને નુકસાન થવાના પણ પણ સમાચાર સામે આવતા હોય છે. તેવી સ્થિતિમાં રાજ્યમાં આગના બનાવો પણ બનતા હોય છે. અનેક રોગો આગમાં આગમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. જ્યારે રાજ્યમાં એક જિલ્લો છે ચાલુ વર્ષે એક પણ આગનો બનાવવામાં આવેલ નથી.Body:દિવાળીના દિવસે રાત્રે ફટાકડા અને રોકેટની આતશબાજીના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ પશુઓ માટે ભરવામાં આવેલું ઘાસ આગમાં રાખ થઈ આગમાં રાખ થઈ જતું હોય છે. તે સમયે આનંદનો તહેવાર માયુસીમાં ફેરવાઈ જાય છે. લોકો આગ બુઝાવવા માટે દોડાદોડી કરતા હોય છે, તો, તો દાઝવાના બનાવ પણ સામે આવતા પણ સામે આવતા હોય છે. દર વર્ષે અનેક લોકોએ ફટાકડા ના કારણે દાઝતા હોય છે.Conclusion:ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશકુમાર મોઢએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી આગના બનાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલા ઘાસમાં આગ લાગવાનો બનાવ વધુ પ્રમાણમાં બનતા હતા. પરંતુ તંત્રની જાગૃતતાના કારણે ખૂબ જ ઓછા બનાવો બનવા પામ્યા છે. ચાલુ વર્ષે દિવાળીમાં માત્ર એક ફટાકડાના આવી હોય તેવો બનાવ બનવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ગાંધીનગરમાં પણ આગના બનાવના કારણે માત્ર એક દર્દી સારવાર કરવામાં આવ્યો હોય તેવો કેસ સામે આવ્યો હતો.

જયારે 108 ઇમરજન્સી પાસેથી મળેલા આંકડા મુજબ ગાંધીનગર જિલ્લામાં ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી 500 કેસ અલગ અલગ બનવા પામ્યા છે. જેમા દિવાળીના દિવસે 1 અને બેસતા વર્ષના દિવસે 1 કેસ આગનો બનવા પામ્યો છે.

બાઈટ

મહેશકુમાર મોડ

ચીફ ફાયર ઓફિસર, ગાંધીનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.