ETV Bharat / state

CM પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબીનેટ બેઠક,મોટા નિર્ણય લેવાઈ શકે - Prime Minister Modi

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં (chairmanship of Bhupendra Patel) કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બપોરના 12 વાગ્યાની આસપાસ કેબિનેટ બેઠકનું (Cabinet meeting) આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે અને તેમની સુરક્ષા બાબતે પણ ખાસ ચર્ચા અને આયોજન કરવામાં આવશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબીનેટ બેઠક

author img

By

Published : Oct 4, 2022, 6:55 PM IST

ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Cabinet meeting) આયોજન કરવામાં આવ્યું છે.બપોરે 12 કલાકની આસપાસ કેબિનેટ બેઠક કરરવામાં આવશે.અત્યાર સુધીમાં ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં(chairmanship of Bhupendra Patel) ગણતરીની ચાર કે પાંચ જેટલી જ કેબિનેટ બેઠક યોજાઈ છે

કેબિનેટ બેઠકનું આયોજન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 કલાકની આસપાસ કેબિનેટ બેઠક મળશે. ઓક્ટોબર માસના અંત સુધીમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વિધાનસભા ચૂંટણીની (Assembly elections)આચારસંહિતા લાગુ થશે. ત્યારે હવે ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં ગણતરીની ચાર કે પાંચ જેટલી જ કેબિનેટ બેઠક યોજાઈ છે ત્યારે આ તમામ કેબિનેટ બેઠકોમાં પ્રજાલક્ષી વિવિધ લોકાર્પણ અને ખાતમુરતના કામો હાથ ધરવામાં આવશે.

ચૂંટણીની આચાર સહિતા ગમે ત્યારે લાગુ રાજ્ય સરકારના કામકાજથી વધુ વાકેપ થાય તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની (Assembly elections)આચાર સંહિતા ગમે ત્યારે લાગુ થઈ શકે તેમ છે ત્યારે હવે કેબિનેટ બેઠકમાં પ્રજાલક્ષી કામો ખાતમુરત લોકાર્પણ અને પ્રજાને ઉપયોગ થાય તેવા મહત્વના નિર્ણયો કરવામાં આવશે.

ગુજરાતના પ્રવાસે પીએમ મોદીના પ્રોજેકટ(PM Modi project) બાબતે ચર્ચા વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અમુક દિવસોના અંતરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હવે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં મહત્વના કામોનું લોકાર્પણ અને રોડ શો પણ કરવાના છે. ત્યારે આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાબતે અને તેમની સુરક્ષા બાબતે પણ ખાસ ચર્ચા અને આયોજન કરવામાં આવશે

ખાસ અભિયાન શરૂ કરવામાં આવી શકે છેલ્લા એક વર્ષમાં કરેલ પ્રજાલક્ષી કાર્યક્રમો અને પ્રજાલક્ષી લેવાયા નિર્ણયનું એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવી શકે છે. ત્યારે આ તમામ સરકારી કામકાજો માટે તમામ વિભાગોને ખાસ સુચના પણ આપવામાં આવશે. જેથી લોકો વધુમાં વધુ સરકારી યોજનાની માહિતી મેળવી શકે. તે બાબતની પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તમામ વિભાગ પાસેથી માહિતી એકત્રિત કરીને લોકો સુધી પહોંચાડવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.