ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ કેબિનેટ બેઠક શરૂ

ગાંધીનગર: વર્ષ 2019 વિદાય લઈ ગયું ત્યારે વર્ષ 2020ના પ્રથમ દિવસે એટલે કે, બુધવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્ન મુદ્દે અને અન્ય મહત્વના સ્પર્શ કરતા જાહેર જનતાના મુદ્દાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Vijay Rupani
Vijay Rupani
author img

By

Published : Jan 1, 2020, 11:52 AM IST

પ્રાપ્ત થતી વિગતો મુજબ, કમોસમી વરસાદમાં 31 ડિસેમ્બર સુધી ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનો સમય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો. પરંતુ તે સમય પૂર્ણ થઇ જતાં હવે રાજ્ય સરકાર સમયમર્યાદામાં વધારો કરે તે અંગેની પણ મહત્વની ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતો માટે નવા સમય પણ ફાળવવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાન હેઠળ કેબિનેટ બેઠક શરૂ

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ખેડૂતો માટેની રજિસ્ટ્રેશનના સમયગાળો વધારો કરી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવી રહી છે. જ્યારે મગફળીની ખરીદીમાં જે 15 દિવસ ઓછા કર્યા હતા તેને પણ વધારો કરવા માટેની પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, સાથે જ રીતે રાજ્ય સરકારે હેલમેટના કાયદામાં મરજીયાત ફોન ઉપાડ રાખ્યું છે. તેને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદની પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય ચકાસણી દરમિયાન અનેક બાળકોમાં આયોડિનની ઉણપ સામે આવી હતી. જેમાં 33 જેટલા બાળકોને કેન્સરની અને 267 જેટલા બાળકોને હૃદયરોગની બીમારી સામે આવ્યા હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે કેવા પગલાં ભરશે તે અંગેની પણ કેબિનેટમાં ચર્ચા થશે.

Intro:approved by panchal sir

વર્ષ 2019 વિદાય લઈ ગયું વર્ષ 2020 ના પ્રથમ દિવસે બુધવારે આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અદ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂતોના પ્રશ્ન મુદ્દે અને અન્ય મહત્વના સ્પર્શ કરતા જાહેર જનતાના મુદ્દાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તરફથી મળતી જાણકારી પ્રમાણે કમોસમી વરસાદમાં ૩૧ ડિસેમ્બર સુધી ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનો સમય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો પરંતુ તે સમય પૂર્ણ થઇ જતાં હવે રાજ્ય સરકાર સમયમર્યાદામાં વધારો કરે તે અંગેની પણ મહત્વની ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે ત્યારબાદ ખેડૂતો માટે નવા સમય પણ ફાળવવામાં આવશે.

Body:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટેની રજિસ્ટ્રેશનના સમયગાળો વધારો કરી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવી રહી છે જ્યારે મગફળીની ખરીદી માં જે પંદર દિવસ ઓછા કર્યા હતા તેને પણ વધારો કરવા માટેની પણ આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે સાથે જ રીતે રાજ્ય સરકારે હેલમેટના કાયદામાં મરજીયાત ફોન ઉપાડ રાખ્યું છે તેને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે..

Conclusion:આ ઉપરાંત અમદાવાદની પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય ચકાસણી દરમિયાન અનેક બાળકોમાં આયોડિનની ખામી સામે આવી હતી જેમાં ૩૩ જેટલા બાળકોને કેન્સર 267 જેટલા બાળકોને હૃદયરોગની બીમારી સામે આવ્યા હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે ત્યારે હવે રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે કેવા પગલાં ભરશે તે અંગેની પણ કેબિનેટ માં ચર્ચા થશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.