ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં વિધાનસભાના સત્ર બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય બજેટ 2020નું અંદાજપત્ર બહાર પાડવામાં આવશે. આ બજેટમાં કયા વિભાગને કેટલું બજેટ ફાળવવું અને ગત વર્ષે ફાળવેલા બજેટમાં કયા વિભાગે કેટલા નાણાંનો ઉપયોગ કર્યો છે. આ અંગેના હિસાબ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ જે વણવપરાયેલા નાણાં છે. જેનો કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ ખાસ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરમાં કેબિનેટ બેઠક શરૂ, બજેટ પર થશે ચર્ચા
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક શરૂ થઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે મગફળીની ખરીદી બાબતે ચર્ચા થઈ રહી છે તથા જે દિવસો વધારવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે, પરંતુ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ ૧૫ દિવસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે તે અંગેની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં વિધાનસભાના સત્ર બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. 24 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય બજેટ 2020નું અંદાજપત્ર બહાર પાડવામાં આવશે. આ બજેટમાં કયા વિભાગને કેટલું બજેટ ફાળવવું અને ગત વર્ષે ફાળવેલા બજેટમાં કયા વિભાગે કેટલા નાણાંનો ઉપયોગ કર્યો છે. આ અંગેના હિસાબ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ જે વણવપરાયેલા નાણાં છે. જેનો કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ ખાસ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અટક શામાં આજે કેબિનેટ બેઠક શરૂ થઈ છે મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે મગફળીની ખરીદી બાબતે ચર્ચા થઈ રહી છે તથા જે દિવસો વધારવાની મંજૂરી દીધો રાજ્ય સરકાર આપી દીધી છે પરંતુ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ ૧૫ દિવસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે તે અંગેની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે..
Body:ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં વિધાનસભાના સત્ર બાબતની પણ ચર્ચા કરવામાં આવશે 24 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા નાણાકીય બજેટ 2020 નું અંદાજપત્ર બહાર પાડવામાં આવશે આ બજેટમાં કયા વિભાગને કેટલું બજેટ ફાળવવું અને ગત વર્ષે ફાળવેલા બજેટમાં કયા વિભાગે કેટલા નાણાં વાપર્યા છે તે અંગેના હિસાબ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ જે વણવપરાયેલા નાના છે તેનો કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગ કરવો તે બાબતે પણ ખાસ ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે..
Conclusion:કેબિનેટ બેઠકમાં બજેટની ચર્ચા પ્રમાણે અગાઉ પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષસ્થાન નાણા પ્રધાન નીતિન પટેલ અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઇ હતી ત્યાર બાદ હવે આજે સત્તાવાર રીતે કેબિનેટમાં બજેટ બાબતે પણ ચર્ચા થઇ શકે તેવો પણ સૂત્રોએ જણાવ્યું હતું...