ETV Bharat / state

ગાંધીનગરમાં ભાજપના સ્નેહમિલનમાં ચપ્પલ ઉતારવાની જગ્યા પર ભારતમાતાને બેસાડી દીધા

author img

By

Published : Nov 18, 2019, 1:41 PM IST

ગાંધીનગર: શહેર ભાજપ દ્વારા રવિવારે સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહેસૂલ પ્રધાન અને ગાંધીનગરના પ્રભારી મંત્રી પણ હાજર રહ્યા હતા. વિજયના ઉન્માદમાં ભારત માતાના ફોટાને ચપ્પલ ઉતારવાની જગ્યા પર મુકી દીધા હતા.

ગાંધીનગરમાં સ્નેહમિલનમાં ભાજપના હોદ્દેદારો ભૂલ્યા ભાન,

ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી કલાકાર તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસૂલ પ્રધાન અને જિલ્લાના પ્રધાન અને જિલ્લાના પ્રભારી કૌશિક પટેલ હાજર રહ્યા હતા.

ગાંધીનગરમાં સ્નેહમિલનમાં ભાજપના હોદ્દેદારો ભૂલ્યા ભાન,
ગાંધીનગરમાં સ્નેહમિલનમાં ભાજપના હોદ્દેદારો ભૂલ્યા ભાન,

મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. સ્ટેજ પર ભારત માતાના ફોટા સામે દીપ પ્રગટાવ્યા બાદ આ ફોટાને ભાજપના લોકોએ ચપ્પલ ઉપર મૂકી દીધો હતો. સામાન્ય રીતે આપણે દર્શન કરવા જઈએ, ત્યારે પણ ચંપલ મંદિરની બહાર મૂકીને દર્શન કરવા જતા હોઈએ છીએ. ત્યારે ભાજપના નેતાઓએતો મા ભારતીને પરમ વૈભવની જગ્યાએ ચપ્પલ ઉપર ગોઠવી દીધા હતા.

Intro:હેડલાઇન) સ્નેહમિલનના અતિરેકમાં ભાજપના હોદ્દેદારો ભાન ભૂલ્યા, ચંપલ ઉપર જ ભારતમાતાને બેસાડી દીધા

ગાંધીનગર,

ગાંધીનગર શહેર ભાજપ દ્વારા રવિવારે સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન કર્યું હતું હતું આયોજન કર્યું હતું સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં. જેમાં મહેસુલ પ્રધાન અને ગાંધીનગરના પ્રભારી મંત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં ભાજપ કેટલા વર્ષોથી સત્તા ભોગવી રહી છે. ત્યારે વિજયના ઉન્માદમાં ભારત માતાના ફોટાને જ ચંપલ ઉપર જ મૂકી દીધો હતો. હિન્દુત્વની વાતો કરતા ભાજપના નેતાઓ દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે.Body:કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે ભાજપના નેતાઓને જાણે કોઈ નીતિ નિયમનું પાલન કરવાનું થતું ના હોય તેવું જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા સેક્ટર 6માં મંજૂરી વિના મંજૂરી વિના વિના રાહુલ ગાંધી સામે રોષ વ્યક્ત કરવા ધરણા યોજ્યા યોજ્યા હતા. પોલીસે પણ એક પણ નેતાને મંજૂરી છે કે નહીં તેવું પૂછ્યું ન હતું. હવે રવિવારે ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા સેક્ટર 16માં આવેલા ઓપન એર થિયેટર ખાતે મિલન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં લોક સાહીત્યકાર રાજભા ગઢવી કલાકાર તરીકે હાજર રહ્યા હતા.Conclusion:કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસૂલ પ્રધાન અને જિલ્લાના પ્રધાન અને જિલ્લાના પ્રભારી કૌશિક પટેલ હાજર રહ્યા હતા. મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો રહ્યો સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો હતો રહ્યો હતો. પરંતુ સ્ટેજ ઉપર ભારત માતાના ફોટા સામે દીપ પ્રગટાવ્યા બાદ આ ફોટાને ભાજપના લોકોએ ચંપલ ઉપર મૂકી દીધો હતો દીધો મૂકી દીધો હતો દીધો હતો. સામાન્ય રીતે આપણે આપણે દર્શન કરવા જઈએ, ત્યારે ચંપલ મંદિરની બહાર મૂકીને દર્શન કરવા જતા હોઈએ છીએ. ત્યારે ભાજપના નેતાઓએ તો મા ભારતીને પરમ વૈભવની જગ્યાએ ચંપલ ઉપર ગોઠવી દીધો હતો.

ભાજપના તમામ નેતાઓ હિન્દુત્વની વાતો કરતા ફરે છે, હિન્દુ સંસ્કારોની વાતો કરતા જોવા મળતા હોય છે. પરંતુ ગાંધીનગરમાં યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં સમારોહમાં સમારોહમાં મિલન સમારોહમાં સમારોહમાં હિન્દુત્વની વાતો કરનારા નેતાઓએ જ ભારત માતાની અવગણના કરી હોય તેવું જોવા મળ્યું હતું. પ્રદેશ ભાજપના નેતાઓ મીડિયા સમક્ષ પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે. ત્યારે મા ભારતીને વૈભવ પ્રાપ્ત કરવાની વાતો કરતા હોય છે. પરંતુ ભારત માતાને ચંપલ ઉપર બેસાડનાર ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરશે કે કેમ ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.