ETV Bharat / state

ગાંધીનગર જિલ્લાની સેન્સ પ્રક્રિયા શરૂ, એક બેઠક પર 22 ઉમેદવારની દાવેદારી - BJP Election Observers

ભાજપે ગાંધીનગર જિલ્લાની સેન્સ પ્રક્રિયા હાથ ( BJP Candidate sense process for Gandhinagar ) ધરી છે. કલોલ માણસા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense ) આજે યોજાઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં ઉમેદવાર તરીકેની દાવેદારીની સેન્સ પ્રક્રિયા માટે રાયસણના ખાનગી પાર્ટી પ્લોટમાં ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ ( BJP Election Observers ) કામગીરી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાની સેન્સ પ્રક્રિયા શરૂ, એક બેઠક પર 22 ઉમેદવારની દાવેદારી

author img

By

Published : Oct 27, 2022, 4:11 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપે હવે તમામ જિલ્લાઓમાં 182 વિધાનસભાની બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense )હાથ ધરી છે. જ્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો ( BJP Candidate sense process for Gandhinagar ) ઉપર પણ આજથી રાયસણ સ્થિત એક ખાનગી પાર્ટી પ્લોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ સેન્સ પ્રક્રિયામાં આજે ત્રણ વિધાનસભા બેઠક જેવી કે કલોલ માણસા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાયસણના ખાનગી પાર્ટી પ્લોટમાં દાવેદારોને સાંભળવામાં આવ્યાં

3 બેઠકો પર કુલ 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી ગાંધીનગરની કલોલ માણસા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં ( BJP Candidate sense process for Gandhinagar )વાત કરવામાં આવે તો એક બેઠક ઉપર 20થી 22 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમામ લોકોને નિરીક્ષકો ( BJP Election Observers ) એક પછી એક મુલાકાત કરીને સેન્સ ( BJP Candidate sense )લઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો કલોલમાં 22 ઉમેદવારો, માણસામાં 22 ઉમેદવારો અને ઉત્તર ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી 30 જેટલા ઉમેદવારોએ નિરીક્ષકો સામે ઉમેદવારની દાવેદારી નોંધાવી છે.

ગાંધીનગર દક્ષિણ અને દહેગામની પ્રક્રિયા 27 ઓક્ટોબરના દિવસે આજે ભાજપના નિરીક્ષકોએ પ્રથમ દિવસે માણસા કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense process for Gandhinagar )હાથ ધરી છે. જ્યારે આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ ગાંધીનગર દક્ષિણ અને દહેગામ વિધાનસભાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક પરથી 100 થી 120 જેટલા લોકો ભાજપમાં દાવેદારી માટેની ઉમેદવારી કરી છે. ત્યારે નિરીક્ષકો ( BJP Election Observers )તમામ ઉમેદવારોનો સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense )પૂર્ણ કરીને આખી રિપોર્ટ મોવડીમંડળમાં જમા કરાવશે અને તે જ કયો ઉમેદવાર ફાઈનલ કરશે તે સત્તાવાર જાહેરાત કરાશે.

તમામ મુદ્દે ચર્ચા નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે વ્યક્તિ ઉમેદવારી કરી રહ્યા છે તેની તમામ પ્રકારની માહિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. સમાજમાં તેનું નામ. સામાજિક કામ અને તમામ મુદ્દા અને વિગતો સાથેની નોંધ ( BJP Candidate sense )લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક ઉપર જાતિગત સમીકરણના આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવશે. ત્યારે જાતિગત સમીકરણ પણ સેન્સ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સેન્સ પ્રક્રિયાની ( BJP Candidate sense process for Gandhinagar )વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન આર સી ફળદુ ભાજપના બક્ષીપંચના પ્રમુખ ઉદય કાંનગડ અને નિમુબેન બામણીયાની નિરીક્ષક ( BJP Election Observers )તરીકે ગાંધીનગરમાં નિમણૂક કરવામાં આવી છે.

શું કહ્યું નિરીક્ષકોએ સવારે 9 વાગ્યાની આસપાસ સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense process for Gandhinagar )શરૂ કરવામાં આવી છે .ત્યારે ગાંધીનગર જિલ્લાની વિધાનસભા બેઠકના નિરીક્ષક ઉદય કાનગડ ( BJP Election Observers Uday Kangad ) દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંણી 2022 માટે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજથી ભાજપ પક્ષના કાર્યકર્તાઓને સાંભળવા અભિપ્રાય માટે અને કાર્યકર્તાઓ વિધાનસભાની ટિકિટ માટે દાવો કરી શકે તે માટેની સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense )શરૂ કરવામાં આવી છે. ભાજપમાં દરેક કાર્યકરને સાંભળવાની વર્ષોથી પક્ષની પરંપરા છે અને પારદર્શકતાથી પક્ષ નિર્ણય કરે છે. આમાં ચૂંટાયેલા લોકો સહકારી ક્ષેત્રના અને પક્ષના લોકોને સાંભળવામાં આવશે. જ્યારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર વિગત એકઠી કરીને પાર્લામેન્ટરીમાં આ વાત મૂકવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.