ETV Bharat / state

બજેટ સત્ર બીજો દિવસ, આજે 4 સરકારી વિધેયક પસાર થશે - બજેટ સત્ર ન્યૂઝ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે બીજા દિવસે મહત્વની વાત કરવામાં આવે તો આજે બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કુલ ચાર જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. આ સાથે જ વિધાનસભાના પ્રથમ બેઠકમાં શિક્ષણ-વન-આદિજાતિ વિકાસ-પંચાયત વિભાગની પ્રશ્નોત્તરી યોજવામાં આવશે.

Assembly
રાજ્ય
author img

By

Published : Feb 27, 2020, 10:51 AM IST

  • ગાંધીનગર: વિધાનસભામાં બુધવારે નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું. જેમાં સરકાર ધણી મહત્વની જાહેરાત કરી હતી.

    કયા કયા બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે ?
  • ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક
  • પોળ અને અન્ય હેરિટેજ બિલ્ડીંગના વાણિજ્યિક ઉપયોગ પર નિયંત્રણ લાવતું વિધેયક
  • જાહેર સંસ્થાઓને ગુજરાતી જોડણીનો સાચો ઉપયોગ કરવા બાબતનું વિધેયક
  • ગુજરાત વરિષ્ઠ નાગરીક સંરક્ષણ દળ વિધેયક
  • વરિષ્ઠ નાગરીક સંરક્ષણ દળ અધિનિયમ - 2018
    વિધાનસભા બીજો દિવસ, આજે 4 સરકારી વિધેયક પસાર થશે

  • રાજ્યમાં વરિષ્ઠ નાગરિકોના જીવન અને મિલકત હિતનું જોખમ?, રાજ્ય સરકાર લાવશે. વરિષ્ઠ નાગરીક સંરક્ષણ દળ અધિનિયમ, સિનિયર સિટીઝનની સલામતી અને સુરક્ષાની સમસ્યાનો ઉકેલ લાવવા આવશે. બિન સરકારી વિધેયક પસાર કરવામાં આવશે, પીઆઈ તથા પીએસઆઈની આગેવાનીમાં ઓછામાં ઓછા 25 સિનિયર સિટીઝનનું દળ બનાવવામાં આવશે. પોલીસ દળની આ ખાસ શાખાની રાજ્યના દરેક તાલુકામાં સ્થાપના કરાશે.

    ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક, 2018
  • બિન ખેતી વિષયક ક્ષેત્રની વ્યક્તિઓ પણ સહકારી બેંકમાંથી લોન લઈ શકશે, રાજ્ય સરકાર રજૂ કરશે. ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક, વિવિધ 6 હેતુસર સામાન્ય વ્યક્તિઓને લોન મળે તે માટે રજૂ કરાશે. સુધારા વિધેયક, મુળ અધિનિયમની કલમની અંદર વધુ એક કલમનો ઉમેરો કરવા રજૂ કરાશે પ્રસ્તાવ, મંડળીના સભ્યને મળતી લોન જેટલી જ લોન સામાન્ય વ્યક્તિને મળી શકે તેવો છે.

    વિધેયકનો ઉદ્દેશ

    જાહેર સંસ્થાઓએ ગુજરાતી જોડણીનો સાચો ઉપયોગ કરવા બાબત વિધેયક, 2018
  • જાહેર સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષામાં થતી જોડણી ભૂલ નહિ ચલાવી લેવાય, રાજ્ય સરકાર હસ્તકની જાહેર સંસ્થાઓ દ્વારા થતી ગુજરાતી ભાષાની જોડણી ભૂલ અટકાવવા સરકાર એક્શનમાં, રાજ્ય સરકાર રજૂ કરશે. જાહેર સંસ્થાઓ માટેનું એક ખાસ બિન સરકારી વિધેયક, ગુજરાતી જોડણીનો સાચો ઉપયોગ કરવા બાબતનું રજૂ કરાશે. વિધેયક, બિલની જોગવાઈનો અમલ કરાવવા સાહિત્ય પરિષદના અધિકૃત અધિકારીને સોંપાશે. સત્તા, ગુજરાતી જોડણીનો સુધારો તથા અમલ કરાવવા માટે સોંપાશે સત્તા, કોઈ પણ વ્યક્તિ જે-તે ભૂલ અંગે જાહેર સંસ્થાના અધિકારીને જોડણી ભૂલ અંગે જાણ કરી શકશે. ભૂલની જાણ થયે અધિકારીએ 15 દિવસમાં જ ભૂલ સુધારવાની રહેશે. જો ભૂલ નહીં સુધારાય તો સાહિત્ય પરિષદના અધિકારી નોટિસ દ્વારા ખુલાસો માગી શકશે. જે-તે અધિકારી પાસે ભૂલ ના સુધારવા અંગે માગી શકાશે. ખુલાસો, નિયત સમયમાં જો ખુલાસો ના મળે તો પરિષદના અધિકારીએ સાચી જોડણી અંગે માહિતી પ્રસિદ્ધ કરવી પડશે. માહિતી પ્રસિદ્ધ કરવાનો ખર્ચ જે તે જાહેર સંસ્થાએ ભોગવવો પડશે. રાજ્ય સરકાર પરિષદને આવર્તક પ્રકારની ગ્રાન્ટ આપવાની બિલમાં કરશે જોગવાઈ, ગ્રાન્ટની રકમ રાજ્યના એકત્રિત ફંડમાંથી ચૂકવાશે.

    હેરિટેજ સ્ટ્રક્ચર જાળવણી અધિનિયમ 2018
  • વિધાનસભા ગૃહમાં પોળ અને હેરિટેજ બિલ્ડિંગના સંચાલન અને સ્ટ્રક્ચરની જાળવણી માટેનું વિધેયક પસાર કરવામાં આવશે. હેરિટેજ સ્ટ્રક્ચરની જાળવણી અધિનિયમ 2018 તરીકે ઓળખાશે. હેરિટેજની આસપાસ કોઈ પ્રકારનું નવું બાંધકામ કરી શકાશે નહીં, હેરિટેજના વિસ્તારને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવશે. બિલ પાસ કર્યા બાદ રાજ્ય સરકાર સત્તામંડળની સ્થાપના કરશે. મંડળમાં અધ્યક્ષ તરીકે ગુજરાત પુરાતત્વીય સર્વેક્ષણના નિયામક રહેશે, સભ્યો તરીકે વહીવટી સંચાલક ગુજરાત પર્યટન નિગમ, મ્યુ.કમિશ્નર, મુખ્યનગર નિયોજક, અમદાવાદ શહેરના બે અગ્રગણ્ય પુરાતત્વવિદ, હેરિટેજ ક્ષેત્રના બે નિષ્ણાંતો, સરકારના નાયબ સચિવ સભ્ય તરીકે રહેશે, સત્તામંડળ હેરિટેજ વિસ્તારમાં સર્વેક્ષણ કરશે. ત્યારબાદ વિકાસ અને સંચાલનની યોજના બનાવશે. સ્થાનિક તંત્ર દ્વારા ભંડોળ આપવામાં આવશે. તેમાંથી જ સત્તામંડળે કામ કરવાનું રહેશે. સત્તામંડળ હેરિટેજની આસપાસ થતું દબાણ હટાવવા અને અટકાવવા માટે જવાબદાર રહેશે. સત્તામંડળની પરવાનગી લીધા વગર કોઈ કામ નહીં થઈ શકે, શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ હેરિટેજને વધુ સુંદર સ્થળ તરીકે રૂપાંતરિત કરવાનો મુખ્ય હેતુ, યુનેસ્કો દ્વારા વર્ષ 2017માં અમદાવાદને દેશનું પ્રથમ હેરિટેજ સીટી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હેરિટેજ પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યટનને વધુ વેગ આપવામાં આવશે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો, તે વ્યક્તિને 2 વર્ષની કેદ, 50,000નો દંડ ફટકારવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.