વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવ્યું હતું કે, રાજ્યમાં શરૂ કરવામાં આવેલા બિન અનામત આયોગમાં સહાય માટે અનેક અરજીઓ આવી છે. જેમાં વર્ષ 2018માં અલગ અલગ સહાય માટે કુલ 10550 અરજીઓ મળી છે. જે પૈકી 9682 અરજી મંજૂર કરવામાં આવી છે અને 740 અરજી નામંજુર કરવામાં આવી છે. જ્યારે 128 અરજી હજુ પણ પડતર છે. વર્ષ 2019માં કુલ 9594 અરજીઓ મળી જે પૈકી 132 અરજી નામંજુર કરવામાં આવી છે. 116 અરજી પડતર જ્યારે 2 વર્ષમાં સૌથી વધારે ભોજન માટે 16321 અરજીઓ આયોગને મળી છે.
બિન અનામત આયોગમાં 2 વર્ષમાં કુલ 20,144 અરજીઓ મળી - commission
ગાંધીનગર: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણ સમાજ માટે રાજ્ય સરકાર દ્વારા બિન અનામત આયોગની રચના કરવામાં આવી હતી. જેમાં બિન અનામત સમાજના મહિલાઓ યુવાનો માટે રોજગારીલક્ષી, શિક્ષણલક્ષી લોન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે વર્ષમાં કુલ 20144 અરજીઓ બિન અનામત આયોગમાં મળી છે.
વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સામે આવ્યું હતું કે, રાજ્યમાં શરૂ કરવામાં આવેલા બિન અનામત આયોગમાં સહાય માટે અનેક અરજીઓ આવી છે. જેમાં વર્ષ 2018માં અલગ અલગ સહાય માટે કુલ 10550 અરજીઓ મળી છે. જે પૈકી 9682 અરજી મંજૂર કરવામાં આવી છે અને 740 અરજી નામંજુર કરવામાં આવી છે. જ્યારે 128 અરજી હજુ પણ પડતર છે. વર્ષ 2019માં કુલ 9594 અરજીઓ મળી જે પૈકી 132 અરજી નામંજુર કરવામાં આવી છે. 116 અરજી પડતર જ્યારે 2 વર્ષમાં સૌથી વધારે ભોજન માટે 16321 અરજીઓ આયોગને મળી છે.
જ્યારે 2 વર્ષ માં સૌથી વધારે ભોજન માટે 16321 અરજીઓ અયોગને મળી છે.
Conclusion:.