ETV Bharat / state

GNLUમાં સ્ટંટ રાઇટીંગ ચેમ્પિયન 'આરોન કોલ્ટન'એ બાઇકના કરતબથી વિદ્યાર્થીઓને કર્યા દંગ - latest news of gandhinagar

ગાંધીનર ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં યુએસના સ્ટંટ રાઇટીંગ ચેમ્પિયન આરોન કોલ્ટ મહેમાન બન્યા હતા. તેમણે 30 મિનિટ સુધી કોલેજના વિદ્યાર્થીઓને બાઇકના કરતબ બતાવી દંગ કરી દીધા હતા. તે ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓએ હેરત પમાડે તેવા સ્ટંટ કર્યા હતા.

gandhinagar
gandhinagar
author img

By

Published : Feb 21, 2020, 9:56 PM IST

ગાંધીનગરઃ પાટનગર પાસે આવેલી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં USના સ્ટંટ રાઇટીંગ ચેમ્પિયન આરોન કોલ્ટ મહેમાન બન્યા હતા. તેમણે 30 મિનિટ સુધી કોલેજના વિદ્યાર્થીઓને બાઇકના કરતબ બતાવી દંગ કર્યા હતા. તેમજ કૉલેજના વિદ્યાર્થીઓએ પણ હેરત પમાડે તેવા સ્ટંટ કર્યા હતા.

GNLUમાં સ્ટંટ રાઇટીંગ ચેમ્પિયન 'આરોન કોલ્ટન'એ બાઇકના કરતબથી વિદ્યાર્થીઓને કર્યા દંગ
નોંધનીય છે કે, આરોન કોલ્ટે ગત 17મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે બાઈક પર ઉત્તેજનાત્મક અને સર્ફિંગ પર્ફોમન્સ કર્યુ હતું. કોલ્ટ મોટરસાયકલની તમામ શાખાઓમાં પ્રદર્શન કરેલું છે. જ્યારે સ્ટ્રીટ ફ્રી સ્ટાઇલ, AMA પ્રો ડ્રેસિંગ અને એમ.એ ફ્લેટ તે ઉપરાંત ડબલ્યુ આર સી એસ સુપર મોટો અને મોટોક્રોસ રેસમાં ભાગ લઈ ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.