ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના 24 કલાકના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકો આ આંકડાને લઇને વધુ ગંભીર બની રહ્યા છે. રાજ્યમાં કોરોના વાઇરસના 24 કલાકમાં આજે સૌથી વધું 480 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 30 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 20097 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 319 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમા કોરોના કહેર યથાવત, ગત 24 કલાકમાં 480 પોઝિટિવ કેસ સહિત કુલ આંક 20 હજારને પાર
રાજ્યમાં કોરોના વાઇરસના 24 કલાકના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આજે સૌથી વધું 480 કેસ સામે આવ્યાં છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 20097 થઇ છે.