ETV Bharat / state

રૂપાણી સરકારના 3 વર્ષ: ભાજપ સરકાર ટીમ પરિવાર તરીકે કામ કરી રહી છે : વિજય રૂપાણી - યોજના

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 7 ઓગસ્ટ 2016ના રોજ મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણી રાજ્યના મુખ્યપ્રધાન તરીકેની શપથ લીધા હતા. ફરી તે જગ્યા ઉપર ત્રણ વર્ષની ઉજવણી કરી હતી. જેમાં રાજ્યના તમામ કેબિનેટ પ્રધાનો, રાજ્યકક્ષાના પ્રધાનો, સચિવ સહિતના તમામ અધિકારીઓ અને જાહેર જનતા પણ હાજર રહી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Aug 9, 2019, 2:55 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ત્રણ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા મહત્વની યોજના જેવી કે રાજ્યમાં બે લાખ ઘરો પર સોલર રૂફટોપ યોજના લગાવી, ડીપ્લોના વિદ્યાર્થીઓને મફતમાં નમો ટેબલેટ, ખેડૂતોને ખેતી કામમાં ઉપયોગી આવતી તમામ મશીનરી ઓમાં 50 ટકાની સબસીડી તથા ખાનગી જમીનમાં ઝુપડપટ્ટી વિસ્તારોને દુર કરીને ત્યાં નવેસરથી કામ શરૂ કરીને ગરીબ પરિવારોને પાકા મકાન આપતી યોજનાને ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ બાબતે રાજ્ય સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમારી સરકારે કોઇપણ જાતના ભેદભાવ વગર ફક્ત વિકાસનો જ માર્ગ અપનાવ્યો છે. જ્યારે ભાજપ પક્ષમાં કોઈ જવાબદારી કે બધાનું મહત્વ નથી. પરંતુ, પક્ષ દ્વારા જે કામ આપ્યું હોય તે કામ પૂરું કરવાની પ્રથમ પ્રાયોરીટી અને તેને વધારે મહત્વ આપવામાં આવે છે. જ્યારે, તે જ અમારી મોટી જવાબદારી હોય છે. જ્યારે રાજ્યમાં ત્રણ વર્ષની અંદર અમુક લોકો રાજકીયમાં શોર્ટ કટનો માર્ગ અપનાવીને અનેક નાત-જાતના વંડા કર્યા હતા. પરંતુ, તે લોકો સામે પણ અમે મજબૂતાઈથી લડત આપી અને તેમાં પણ જીત અમારી જ થઇ અમે એક પરિવાર એક ટીમની જેમ કામ કરીએ છીએ.

Intro:લાઈવ કેટ ફીડમાં મોકલેલી રૂપાણી ની સ્પીચ ના વિડીયો ઉપયોગ કરવા વિનંતી.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના નેતૃત્વ અને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, 7 ઓગસ્ટ 2016 ના રોજ મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણી રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેની શપથ લીધી હતી જ્યારે આજે તે જગ્યા ઉપર ત્રણ વર્ષની ઉજવણી કરી હતી જેમાં રાજ્યના તમામ કેબિનેટ પ્રધાનો રાજ્યકક્ષાના પ્રધાનો સચિવ સહિતના તમામ અધિકારીઓ અને જાહેર જનતા પણ હાજર રહી હતી....Body:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના ત્રણ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા મહત્વની યોજના જેવી કે રાજ્યમાં બે લાખ ઘરો પર સોલર રૂફટોપ યોજના લગાવી ડીપ્લોમાં ના વિદ્યાર્થીઓને મફતમાં નમો ટેબલેટ, ખેડૂતોને ખેતી કામમાં ઉપયોગી આવતી તમામ મશીનરી ઓમાં 50 ટકાની સબસીડી તથા ખાનગી જમીનમાં ઝુપડપટ્ટી વિસ્તારોને હટાવીને ત્યાં નવેસરથી કામ શરૂ કરીને ગરીબ પરિવારોને પાકા મકાન આપતી યોજનાને ખુલ્લી મૂકવામાં આવી હતી..

બાઈટ વિજય રૂપાણીની સ્પીચ..

બાઈટ... નીતિન પટેલConclusion:આ બાબતે રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં અમારી સરકારે કોઇપણ નાતજાતના ભેદભાવ વગર ફક્ત વિકાસનો જ માર્ગ અપનાવ્યો છે જ્યારે ભાજપ પક્ષમાં કોઈ જવાબદારી કે બધાનું મહત્વ નથી પરંતુ પક્ષ દ્વારા જે કામ આપ્યું હોય તે કામ પૂરું કરવાની પ્રથમ પ્રાયોરીટી અને તેને વધારે મહત્વ આપવામાં આવે છે જ્યારે એ જ અમારી મોટી જવાબદારી હોય છે જ્યારે રાજ્યમાં ત્રણ વર્ષની અંદર અમુક લોકો રાજકીય માં શોર્ટ કટ નો માર્ગ અપનાવીને અનેક નાત-જાતના વંડા કર્યા હતા પરંતુ તે લોકો સામે પણ અમે મજબૂતાઈથી લડત આપી અને તેમાં પણ જી તમારી જ થઇ અમે એક પરિવાર એક ટીમની જેમ કામ કરીએ છીએ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.