ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 1068 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 26 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાયરસના કુલ 53631 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 872 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યની શાખ બચાવવા અન્ય રાજયોની સરખામણી કરતો ગ્રાફ બતાવ્યો, 24 કલાકમાં 1068 કેસ, 26 મોત, કુલ 53631 - ગુજરાતમાં કોરોનાના કુલ આંકડા
રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 50 હજાર વટાવી દીધો છે. ત્યારે રાજ્ય સરકાર વતી આવતી પ્રેસનોટમાં અન્ય રાજયોની સરખામણી બતાવતાં આંકડા દર્શાવવામાં આવ્યા છે.
24 કલાકમાં કોરોનાના 1068 કેસ