રાજ્યમાં દર વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમયે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે. ગત વર્ષે સુરતમાં મંજૂરી વિના ચાલતી શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બન્યું હતું. આવા અનેક વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે, વર્ષ દરમિયાન કરેલી મહેનત એળે ના જાય તેને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ વધારાની દરખાસ્તની પ્રક્રિયા કરવામાં આવે છે. વર્ષ 2018 દરમિયાન રાજ્યમાંથી 100 શાળા દ્વારા ધોરણ 11ના વર્ગો વધારવાની મંજૂરી મેળવી હતી. હવે તે જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આગામી વર્ષે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે. હજુ સુધી બોર્ડે પ્રક્રિયા હાથ નહીં ધરતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે.
રાજ્યમાં ધોરણ 12ની મંજૂરી વિના ચાલતી 100 શાળાઓ માટે વર્ગ વધારાની રજૂઆત
ગાંધીનગર: રાજ્યમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે. તેની સાથે-સાથે શાળાઓમાં વર્ગોની સંખ્યા પણ વધે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે વર્ગ વધારાની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ હજુ સુધી વર્ગ વધારાની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે. પરિણામે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા વર્ગ વધારાની પ્રક્રિયા શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2018માં 16 શાળાઓ દ્વારા ધોરણ 11ના વર્ગની મંજૂરી માગી હતી. આ તમામ શાળાઓને આગળના વર્ગની મંજૂરી લેવી જરૂરી છે. 100 શાળાઓ ધોરણ 12ના વર્ગોની મંજૂરી વિના ચાલી રહી છે.
રાજ્યમાં દર વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમયે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે. ગત વર્ષે સુરતમાં મંજૂરી વિના ચાલતી શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બન્યું હતું. આવા અનેક વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે, વર્ષ દરમિયાન કરેલી મહેનત એળે ના જાય તેને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ વધારાની દરખાસ્તની પ્રક્રિયા કરવામાં આવે છે. વર્ષ 2018 દરમિયાન રાજ્યમાંથી 100 શાળા દ્વારા ધોરણ 11ના વર્ગો વધારવાની મંજૂરી મેળવી હતી. હવે તે જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આગામી વર્ષે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે. હજુ સુધી બોર્ડે પ્રક્રિયા હાથ નહીં ધરતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે.
ગાંધીનગર,
રાજ્યમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે તેની સાથે સાથે શાળાઓમાં વર્ગોની સંખ્યા પણ વધે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે વર્ગ વધારાની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ હજુ સુધી વર્ગ વધારાની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે. પરિણામે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ દ્વારા વર્ગ વધારાની પ્રક્રિયા શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ 2018માં 16 શાળાઓ દ્વારા ધોરણ 11ના વર્ગની મંજૂરી માગી હતી. હવે આ તમામ શાળાઓને આગળના વર્ગની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે 100 શાળાઓમા ધોરણ 12ના વર્ગોની મંજૂરી વિના ચાલી રહી છે.
Body:રાજ્યમાં દર વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમયે અનેક વિદ્યાર્થીઓની બગડતું હોય છે ગત વર્ષે સુરતમાં મંજૂરી વિના ચાલતી શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બન્યું હતું આવા અનેક વિદ્યાર્થીઓનું વર્ષનો બગડે વર્ષ દરમિયાન કરેલી મહેનત એળે ના જાય તેને લઈને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ વધારાની દરખાસ્ત ની પ્રક્રિયા કરવામાં આવે છે. વર્ષ 2018 દરમિયાન રાજ્યમાંથી 100 શાળા દ્વારા ધોરણ 11ના વર્ગો વધારવાની મંજૂરી મેળવી હતી. હવે તે જ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આગામી વર્ષે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી બોર્ડે પ્રક્રિયા હાથ નહીં ધરતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા છે.Conclusion:માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે કહ્યું કે, ચાલુ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ક્રમિક વર્ગ વધારાની પ્રક્રિયા શરૂ કરવામાં નથી. આવી ત્યારે શાળા સંચાલકો વિદ્યાર્થીઓના ભાભીને લઈને ચિંતિત બન્યા છે. વર્ગ વધારા ની પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો શાળામાં અભ્યાસ કરતા ધોરણ 12ના પરીક્ષાના ફોર્મ ભરવા મુશ્કેલ બની જશે. દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. તો શાળાના કર્મચારીઓની કામગીરીમાં વધારો થઈ જશે. ત્યારે મારી શિક્ષણ બોર્ડને રજૂઆત છે કે ક્રમિક વર્ગ વધારાની દરખાસ્ત ઝડપથી શરૂ કરવામાં આવે.
ફાઈલ તસવીર મૂકવી