ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો - Okha costgard station

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં આવેલા ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ બ્રહ્માકુમારી વિદ્યાલયના સહયોગથી આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
author img

By

Published : Jun 21, 2019, 12:03 PM IST

ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનના અરબી સમુદ્ર તટ પર યોગની સાથે સાથે મેડીટેશન અને સમાજમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ તેમજ સુંદર જીવન જીવવાની પણ શીખ આપવામાં આવી હતી. ઓખા કોસ્ટગાર્ડના કર્મચારીગણ તેમના પરિવાર સાથે આ વિશ્વ યોદ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ આ દરમિયાન તેમણે જીવનમાં કાયમી યોગ અને મેડિટેશન કરવાની પ્રતિજ્ઞ પણ લીધી હતી.

દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનના અરબી સમુદ્ર તટ પર યોગની સાથે સાથે મેડીટેશન અને સમાજમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ તેમજ સુંદર જીવન જીવવાની પણ શીખ આપવામાં આવી હતી. ઓખા કોસ્ટગાર્ડના કર્મચારીગણ તેમના પરિવાર સાથે આ વિશ્વ યોદ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ આ દરમિયાન તેમણે જીવનમાં કાયમી યોગ અને મેડિટેશન કરવાની પ્રતિજ્ઞ પણ લીધી હતી.

દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો
Intro:દ્વારકા તાલુકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનના તમામ અધિકારી ગણ તેમજ બ્રહ્માકુમારી વિદ્યાલયના સહયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Body:ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે અરબી સમુદ્ર ના તટ ઉપર ઓખા કોસ્ટગાર્ડના તમામ અધિકારી ગણ તેમજ કર્મચારીઓએ તેમના પરિવાર સાથે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી યોગની સાથે સાથે મેડીટેશન તેમજ સમાજને આપણે કેવી રીતે રહેવું જોઈએ કેવું વર્તન કરવું જોઈએ તેમજ સુંદર જીવન જીવવાની પણ શીખ લીધી હતી

Conclusion:ઓખા કોસ્ટ ગાર્ડના કર્મચારીગણ હોય તેમાં તેમના પરિવાર સાથે આજે વિશ્વ યોગ દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમયે જીવનમાં કાયમી યોગ અને મેડિટેશન કરવાની નેમ લીધી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.