ETV Bharat / state

Dwarka Drugs Case : પોલીસ દ્વારા વધુ 2 આરોપીઓની કરવામાં આવી ધરપકડ

દેવભૂમિ દ્વારકા (Dwarka drugs case) માં અત્યાર સુધીમાં 5 આરોપી ઝડપાયા છે. જેમાં 2 આરોપીની શુક્રવારે ધરપકડ (Two accused arrested) કરવામાં આવી છે. પોલીસ વડા સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મામલે સમગ્ર માહિતી આપી હતી.

Devbhoomi Dwarka drugs case
Devbhoomi Dwarka drugs case
author img

By

Published : Nov 13, 2021, 10:45 AM IST

  • દ્વારકા ડ્રગ્સ કાંડમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા
  • રિમાન્ડના પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
  • સલાયાના કારા બન્ધુ સલીમ કારા અને અલી કારા પાસેથી 47 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાંથી પકડાયેલા 315 કરોડના ડ્રગ્સના (Dwarka drugs case) મામલે વધુ બે આરોપીના નામ ખુલ્યા છે. એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી 17 કિલો 651 ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં SOG હરકતમાં આવી હતી. SOG દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાના કારા બન્ધુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી 47 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રૂપિયા 315 કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મળ્યા હતા.

દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા

ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા

રિમાન્ડના પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, દ્વારકા (Dwarka drugs case) ના રૂપેણ બંદરથી અલિ કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફત ડ્રગ્સ આવ્યું હતું અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી (Two more accused arrested) તેમને સમુદ્ર માર્ગે રૂપેણ બંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા.

આ પણ વાંચો: Drugs Addiction થી છૂટવા માગતાં યુવાનો માટે આ સ્થળ ખાસ, કેન્દ્ર સરકારની સહાયથી ચાલે છે પુનર્વસન કેન્દ્ર

પોલીસ વડા સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી

ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇ પાકિસ્તાની જળ સીમમાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો અને તે બાદ ફારૂકી નામની બોટ મારફત સલાયા બંદરે 9 તારીખે આવ્યા હતા અને તમામ ડ્રગ્સનો જથ્થો (Dwarka drugs case) અલી કારા અને સલીમ કારાને સોંપી આપેલો હતો. આમ હાલ 315 કરોડના ડ્રગ્સ મામલે શુક્રવારે નવા 2 વધુ આરોપી ઝડપાતા (Two more accused arrested) અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા.

આ પણ વાંચો: Drugs Case : નવાબ મલિકના આક્ષેપ સામે કિરીટસિંહ રાણાનો જવાબ અને શિક્ષણપ્રધાનની ચેલેન્જ

પાકિસ્તાની જળ સીમામાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો

પોલીસ વડા સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ સમગ્ર માહિતી આપી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, દ્વારકાના રૂપેણ બંદરથી અલિ કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલી ફારૂકી બોટ મારફત ડ્રગ્સ આવ્યું હતું અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણ બંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા. ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇને પાકિસ્તાની જળ સીમામાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. તે બાદ ફારૂકી નામની બોટ મારફત સલાયા બંદરે 9 તારીખે આવ્યા હતા અને તમામ ડ્રગ્સનો જથ્થો અલી કારા અને સલીમ કારાને સોંપી આપ્યો હતો.

અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા

આમ હાલ 315 કરોડના ડ્રગ્સ મામલે શુક્રવારે નવા 2 વધુ આરોપી ઝડપાતા અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા. જે અંગે દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ સમગ્ર માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.