યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી અનેક યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. દેવદર્શન બાદ યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે પવિત્ર ગોમતી નદી ઉપર આવેલા સુદામા સેતુને પાર કરીને સામે કાંઠે ઊંટ સવારી કરવા માટે આવે છે. યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે ઊંટની સવારી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે. યાત્રાળુઓના કહેવા મુજબ ઊંટની સવારીના બે ફાયદા છે. એક તો આ સવારી પ્રદુષણમુક્ત છે. બીજું કેટલાક પરિવારોને રોજગાર પણ મળે છે.
દ્વારકા દરિયાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી - ઉંટ સવારી
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાતની બહારથી આવતા યાત્રાળુઓ દ્વારકાધીશના દેવદર્શન કરીને પવિત્ર ગોમતી નદીના ઘાટ ઉપર ઊંટની સવારીનો આનદ માણે છે.
દ્વારકા દરિકાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી
યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી અનેક યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. દેવદર્શન બાદ યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે પવિત્ર ગોમતી નદી ઉપર આવેલા સુદામા સેતુને પાર કરીને સામે કાંઠે ઊંટ સવારી કરવા માટે આવે છે. યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે ઊંટની સવારી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે. યાત્રાળુઓના કહેવા મુજબ ઊંટની સવારીના બે ફાયદા છે. એક તો આ સવારી પ્રદુષણમુક્ત છે. બીજું કેટલાક પરિવારોને રોજગાર પણ મળે છે.
Intro:યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાતની બહાર આવ બહારથી આવતા યાત્રાળુઓ દ્વારકાધીશના દેવદર્શન કરીને પવિત્ર ગોમતી નદી ના ઘાટ ઉપર ઊંટ ની સવારી નો આનદ માણે છે.
Body:યાત્રાધામ દ્વારકામાં ગુજરાત તેમજ ગુજરાત બહાર થી અનેક યાત્રાળુઓ દર્શન કરવા આવે છે દેવદર્શન બાદ યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે પવિત્ર ગોમતી નદી ઉપર આવેલા સુદામા સેતુ ને પાર કરીને સામે કાંઠે ઊંટ સવારી કરવા માટે આવે છે યાત્રાળુઓ પોતાના પરિવાર સાથે ઊંટની સવારી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે યાત્રા કહેવા મુજબ ઊંટની સવારી ના બે ફાયદા છે એક તો આ સવારી પોલ્યુશન મુક્ત છે બીજું એક એક પરિવારનું ગુજરાત પણ ચલાવે છે આવી રીતે આઉટ સવારી થી વાતાવરણ કોઈ નુકસાન નથી થતું અને સાથે સાથે રોજી-રોટી પણ મળી શકે છે
Conclusion:બાઇટ 01 :- માનસીહ ,યાત્રાળુ, બનારસ
બાઇટ 02 :- શ્રુતી દિક્ષીત ,યાત્રાળુ
રજનીકાંત જોષી
ઈ.ટી. વી. ભારત, દ્વારકા.