ETV Bharat / state

વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી - Gujarati news

દેવભૂમિ દ્વારકા: જિલ્લાનામાં વરસાદની તંગીને કારણે જનજીવન ખોરવાયું છે. ત્યારે ખંભાળિયા તાલુકામાં મુસ્લિમ સમાજે નમાઝ પઢી લોકહિત માટે દુઆ કરી હતી.

વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી
author img

By

Published : Jul 20, 2019, 5:54 AM IST

ખંભાળીયાના મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા. ખંભાળીયાના ભટ્ટી ચોકથી હાજી ઘસેડીયા ઇદગાહ સુધી મુસ્લિમ સમાજના લોકોએ ખુલ્લાં પગે અને માથા પરથી ટોપી વિના ઈદગાહ સુધી પહોંચ્યા હતા. ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લામાં સારો વરસાદ થાય તેના માટે દુઆ પઢી હતી.

વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી

ખંભાળીયાના મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે દુઆ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા. ખંભાળીયાના ભટ્ટી ચોકથી હાજી ઘસેડીયા ઇદગાહ સુધી મુસ્લિમ સમાજના લોકોએ ખુલ્લાં પગે અને માથા પરથી ટોપી વિના ઈદગાહ સુધી પહોંચ્યા હતા. ઈદગાહ ઉપર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લામાં સારો વરસાદ થાય તેના માટે દુઆ પઢી હતી.

વરસાદ પાછો ખેચાતાં દ્વારકામાં મુસ્લિમ સમાજે ઈદગાહમાં વરસાદ માટે દુઆ પઢી
Intro:એન્કર -- દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા માં મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઢવામાં આવી અને વધુ સમયસર સારો વરસાદ થાય તે માટે દુઆ કરવામાં આવી.Body:

વિઓ 01 -- દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળીયા ના મુસ્લિમ સમાજ દ્વારા વરસાદ માટે દુઆ કરવા માં આવી જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ખંભાળીયા ના ભટ્ટી ચોક થી હાજી ઘસેડીયા ઇદ ગાહ સુધી મુસ્લિમ
સમાજ ના લોકો એ ખુલ્લા પગે અને માથા પરથી ટોપીઓ વગર ઈદ ગાહ સુધી પહોંચ્યા હતા અને ઈદ ગાહ ઉપર મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ ના લોકો એ જિલ્લા માં સારો વરસાદ થાઈ તેના માટે દુઆ પઢવામાં આવી હતી મહત્વનું છે કે બે રકાત નફલ નમાજ અદા કરવામાં આવી જેથી જિલ્લા માં અને ખાસકરીને ખંભાળિયા માં વરસાદ થયો જ નથી અને આ દુષ્કાળ ભર્યું વર્ષ ન જાય અને સારો વરસાદ થાય તે હેતુ થી મુસ્લિમ સમાજ દ્વારા નમાજ પઢી અને દુઆ કરવામાં આવી હતી ..Conclusion:બાઈટ 01 -- અહેમદ મિયા બુખારી , મૌલાના , ખંભાળીયા

રજનીકાંત આર જોશી
ઈ.ટી.વી. ભારત દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.