ETV Bharat / state

દેવભૂમિ દ્વારકાઃ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગરબાનું આયોજન - દેવભૂમિ દ્વારકામાં ગરબાનું આયોજન

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ પોલીસ અને પ્રજાના સંબંધ વધુ મજબૂત બને તેવો છે. જો પોલીસ અને જનતા વચ્ચે પારદર્શિતા વધે તો સમાજને અનેક ફાયદા થઈ શકે છે અને સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટી શકે છે.

surksha-setu-society-devbhumi-dwarka-organised-the-garba-celebration
author img

By

Published : Oct 8, 2019, 8:28 PM IST

Updated : Oct 8, 2019, 10:00 PM IST

પોલીસ પરિવાર દ્વારા જિલ્લા મથક ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈ પાસ કે પ્રવેશ ફી રાખવામાં આવી નહોતી, જેથી લોકો નિઃશુલ્ક ગરબાનો આનંદ લઈ શકે.

સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ગરબાનું આયોજન
પોલીસ જવાનો, તેમના પરિવાર અને અન્ય ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર માણવા અને નિહાળવા પધારે છે. આ નવરાત્રી મહોત્સવની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સમાજ ઉપયોગી અનેક સંદેશા આપતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજનાઓ મતદાન જાગૃતિ અભિયાન અને સમાજ ઉપયોગી કાયદાકીય માહિતીના ખાસ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.

Intro:દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ સોસાયટી અતંરગત નવરાત્રી 2019 મા ખૈલયા ઓ એ મોર બની થનગનાટ કર્યો

Body:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ યોજનાનો હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે ના સેતુ વધુ મજબૂત બને સામાન્ય લોકો પોલીસ ની નજીક જાય .તેમજ આ છે સેતું મજબૂત બનાવે તો સમાજમાં અનેક ફાયદો થાય છે , ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટી શકે છે.
દેવભૂમિ દ્વારકા પોલીસ પરિવાર દ્વારા જિલ્લા મથક ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર નિશુલ્ક નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ જવાનો તેમજ તેમના પરિવારની સાથે જિલ્લાભરના ખેલૈયાઓ નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર માણવા અને નિહાળવા પધારે છે.
આ નવરાત્રી મહોત્સવની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અનેક સમાજ ઉપયોગી સંદેશાઓ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં સરકારની વિવિધ યોજનાઓ મતદાન જાગૃતિ અભિયાન અને સમાજ ઉપયોગી કાયદાકિય માહિતીના પણ ખાસ સ્ટોલ મૂકવામાં આવ્યો છે.

Conclusion:બાઈક 1:- ચંદ્રવાડીયા , એલસીબી પીઆઇ દ્વારકા .

બાઈકટ. 2 :- કિશન ભટ્ટ યુવા ખેલૈયા, ખંભાળીયા

બાઈટ 3 :- રૂપાલ ઉપાધ્યાય યુવા ખેલૈયા , ખંભાળીયા

રજનીકાંત જોશી
ઇટીવી ભારત
દ્વારકા
Last Updated : Oct 8, 2019, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.