ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં નિષ્ફળ

દેવભુમી દ્વારકાઃ જીલ્લાની સલાયા નગરપાલિકામા પીવાના પાણી, ગટર અને સફાઇ સંદર્ભે અનેક સમસ્યાથી ત્રાસીને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં નગરપાલિકાનો ઘેરાવ કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવા માંગણી કરી હતી.

municipality
author img

By

Published : Aug 25, 2019, 12:12 PM IST

સલાયા વિસ્તારમાં 20થી 25 દિવસે પીવાનું પાણી મળે છે. તો સફાઈ તેમજ ગટર વ્યવસ્થાને લઈને ગંદકીથી પરેશાન હજારો લોકોએ સાથે મળી સલાયા નગરપાલિકા કચેરી ખાતે ઘેરાવ કર્યો હતો. 5 હજાર જેટલા લોકોએ સાથે મળી જ્યાં સુધી તંત્ર દ્વારા લેખિત ખાતરી નહિ અપાઈ ત્યાં સુધી કચેરી પર કબજો જમાવ્યો હતો. કોંગ્રેસ શાસિત નગરપાલિકાના તમામ હોદેદારો ગુમ થઇ ગયા હતા. ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવી લુલો બચાવ કર્યો હતો.

દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં નિષ્ફળ, સ્થાનિકોએ રેલી કાઢી નગરપાલિકા કચેરીનો કર્યો ઘેરાવ

Intro:દેવભુમી દ્વારકા જીલ્લાની સલાયા નગર પાલીકામા પીવાના પાંણી,ગટર અને સફાઇને લઇ ને અનેક સમસ્યાને કારણે લોકો એ રેલી સાથે પાલીકાને ઘેરાવો કર્યો હતો.Body:

દ્વારકા જિલ્લાના સલાયા નગર પાલિકા નો લોકોએ અનેક સમસ્યાને લઈને ઘેરાવો કર્યો હતો.

સલાયા વિસ્તારમાં 20 થી 25 દિવસે પીવાનું પાણી મળે છે તો સફાઈ તેમજ ગટર વ્યવસ્થા ને લઈને ગંદકી થી પરેશાન હજારો લોકો એ સાથે મળી સલાયા નગર પાલિકા કચેરી ખાતે કર્યો ઘેરાવો કર્યો હતો
5 હજાર જેટલા લોકોએ સાથે મળી જ્યાં સુધી તંત્ર દ્વારા લેખિત ખાતરી નહિ અપાઈ ત્યાં સુધી કચેરી પર જમાવ્યો કબજો હતો.

Conclusion:સલાયા નગરપાલીકાના છે.કોંગ્રેસ શાસિત નગર પાલિકા ના તમામ હોદેદારો ગુમ થઇ ગયા હતા. ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહી કરાશે તેવો જણાવી કર્યો લુલો બચાવ કર્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.