દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં રથયાત્રા ઉજવાવામાં આવશે પરંતુ યાત્રા દરમિયાન યાત્રાળુઓ માટે મંદિરમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર વહીવટી કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી અષાઢ સુદ બીજને 23 જૂનના રોજ મંગળવારના દિવસે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવશે પરંતુ કોરોના વાઇરસના સંક્રમણ અટકાવવાના હેતુસર મંદિર પરિસરમાં રથયાત્રા દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે.
દ્વારકામાં ઉજવાશે રથયાત્રા, યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ - Rathyatra will be celebrated in Dwarka
યાત્રાધામ દ્વારકામાં રથયાત્રાની ઉજવણી કરવામાં આવશે પરંતુ રથયાત્રા દરમિયાન યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
દ્વારકામાં ઉજવાશે રથયાત્રા, યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ પર બંધી