ETV Bharat / state

Dwarka Rape Case : દ્વારકામાં એક નરાધમે માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી - દ્વારકા પોલીસ

દ્વારકા નગરીમાં શર્મસાર કરી દે તેવો (Dwarka Crime Case) કિસ્સો સામે આવ્યો છે. સગીરાને ધાક ધમકી આપી દુષ્કર્મ (Dwarka Rape Case) ગુજારી સગીરાને ગર્ભવતી બનાવવી દેવાની ધૃણાસ્પદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Dwarka Rape Case : દ્વારકામાં એક ઢગાએ માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી

author img

By

Published : Apr 15, 2022, 8:57 AM IST

દેવભૂમિ-દ્વારકા : જ્યાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે એવા દ્વારકા નગરીને કાળો ડાઘ લાગે તેવી ઘટના સામે આવી હતી. દ્વારકાની નજીક આવેલા મેવાસા ગામે એક ઢગાએ માસૂમ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ (Dwarka Rape Case) આચરી ગર્ભ રાખી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ આ હેવાને ખેતરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ (Innocent Minor Girl Rape) આચર્યું હતું.

દ્વારકામાં એક ઢગાએ માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી

આ પણ વાંચો : Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ

ત્રણ વાર દુષ્કર્મ આચર્યું - મળતી માહિતી મુજબ મેવાસા ગામે રહેતા ગરીબ પરિવારની સગીરાને (Rap Minor Girl in Mewasa village) હેવાને ખેતરમાં લઈ જય ધમકી આપી મારી નાખવાની બીક બતાવી દુષ્કર્મ આચર્યું હતું. હેવાન આટલેથી ના અટક્યો વધુ ત્રણ વખત અલગ અલગ સ્થળે નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચરતા આખરે આ સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાએ પોતાના માતા પિતાને જાણકારી આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ પણ વાંચો : Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

વાલીઓ પણ જાગૃત રહો - જો કે સમગ્ર મામલે સગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મની કલમ 376 સહિત એકટની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી આરોપી સિદીયાભા રાણાભા સુમણીયાને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. દ્વારકા જિલ્લામાં દુષ્કર્મના વધતા જતા બનાવોને લઈ કાયદા (Dwarka Crime Case) વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે વાલીઓએ પણ જાગૃત થવું જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.