ETV Bharat / state

Monsoon in Devbhumi Dwarka : અવિરત વરસાદથી ગોમતીના પાણી થયાં મીઠાં - Heavy Rain in Dwarka

ગુજરાતમાં ચોમાસાની સીઝન (Monsoon Gujarat 2022) ખીલી છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લામાં અવિરત વરસાદ (Monsoon in Devbhumi Dwarka) પડ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે ગોમતી નદીમાં (Gomti River ) નવા નીરની આવક થઇ છે. જેના પગલે ગોમતીઘાટે (Gomtighat at Dwarka ) ખારા જળ મીઠાં બની ગયાં હતાં.

Monsoon in Devbhumi Dwarka : અવિરત વરસાદથી ગોમતીના પાણી થયાં મીઠાં

author img

By

Published : Jul 9, 2022, 7:07 PM IST

દેવભૂમિ દ્વારકા -મેઘરાજાની અવરિત મહેરના પગલે દેવભૂમિ દ્વારકા ચોમેર (Monsoon in Devbhumi Dwarka) પાણીપાણી થઇ રહ્યું છે. એકતરફ પ્રજાજનોને ભારે વરસાદના પગલે કેટલીક મુશ્કેલીઓનો સામનો (Monsoon Gujarat 2022) કરવો પડી રહ્યો છે. તો બીજીતરફ મેઘમહેરના ( Monsoon Gujarat 2022 )પગલે નદીઓમાં નવા નીરની ભારે આવક (Monsoon in Devbhumi Dwarka)પણ નોંધાઇ છે.

આ ઢબૂડાએ ગોમતીઘાટના મીઠા પાણીની ખબર આપી

ગોમંતીઘાટે મીઠાં થયાં જળ- દ્વારકાધીશના ચરણ પખાળતી ગોમતી નદી (Gomti River )જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પવિત્ર નદી માનવામાં આવે છે તેમાં પણ નવા નીર આવ્યાં છે. ગોમતી જ્યાં દરિયામાં બળે છે ત્યાં તેનું પાણી દરિયાના લીધે હંમેશા ખારું જ હોય છે. ત્યારે દ્વારકામાં અનારાધાર વરસાદનું (Monsoon in Devbhumi Dwarka) પાણી ગોમતીમાંથી પણ વહી નીકળ્યું છે ત્યારે ગોમતીઘાટે (Gomtighat at Dwarka) જ્યાં નદી દરિયામાં ભળે છે ત્યાંનું પાણી મીઠું (Water Of Gomtighat ) થયું હતું. હાલ દ્વારકાવાસીઓ તથા ત્યાં ફરવા આવેલા લોકો આ અદભૂત લહાવો લેવા આવી પહોચ્યાં હતાં અને ધર્મની અનુભૂતિ કરી હતી.

જિલ્લામાં આવી છે મેઘમહેર - દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર જોવા મળી (Heavy Rain in Dwarka) રહી છે. અહીં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના 4માંથી 3 તાલુકા ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર વિસ્તારમાં વરસાદી માહોલ (Monsoon in Devbhumi Dwarka) છવાયો હતો. ત્યારે ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના ભાતેલ, ભાળથર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામો પાણી પાણી થયા હતા. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાં હતાં. તો રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ મૂશ્કેલીમાં મુકાયાહતા. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે નદીનાળા પણ છલકાયા હતા.જિલ્લાના ઠાકર શેરડી ગામના ખોડિયાર મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું. જિલ્લામાં કુલ વરસાદની વાત કરીએ તો, ખંભાળિયામાં 7 ઈંચ, ભાણવડમાં 3 ઈંચ અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ વરસતા સાર્વત્રિક ખુશીનો માહોલ છવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.