ETV Bharat / state

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ - R.F.O

દેવભૂમિ દ્વારકા : પ્રાણીઓની અદલાબદલી નવાબી કાળથી રેલ માર્ગેથી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે સિંહને આસામના ગુવાહાટી ઝૂમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી બે રીંછને સક્કરબાગ ખાતે લવાશે.

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ
author img

By

Published : Jul 14, 2019, 2:51 AM IST

એનિમલ એક્સચેન્જ પ્રોગામ હેઠળ જુનાગઢ સક્કરબાગના બે સિંહને ગુવાહાટી મોકલવામા આવ્યા છે. આ બે સિંહોને સક્કરબાગ ઝૂથી ઓખાથી ઉપડતી ઓખા ગુવાહાટી ટ્રેનમા તબીબી ટીમની દેખરેખ હેઠળ બન્ને સિંહને રેલ યાત્રા દ્વારા આસામ ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. આ સિંહોને રસ્તામા ભોજન અને પીવાના પાંણીની વ્યવસ્થા કરવામા આવી હતી.

સકકરબાગની એક સિંહની જોડી આસામના ગુવાહાટી મોકલાઇ

તેમજ R.F.Oની ટીમ દ્વારા આ બન્ને સાવજોને ગુવાહાટી મુક્યા બાદ ત્યાથી બે રીંછને સકકરબાગ માટે લાવવામા આવશે. સક્કરબાગના બે સિંહોની સામે આસમથી બે રીછની અદલા બદલી કરવામાં આવી છે. R.F.Oની ટીમ સાથે ડોક્ટરોની ટીમ સહિત 8 સભ્યોની ટીમ આ બંને સિંહોને આસામ ગુવાહાટી ઝૂ ખાતે રવાના થઈ છે.

Intro:કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે સિંહ જોડને આસામના ગુવાહાટી ઝૂ મા લઇ જવાયા છે જ્યારે ત્યાંથી બે રિચ્છને સક્કરબાગ ખાતે લવાશે.Body:કેન્દ્ર સરકારની એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગના બે સિંહોને આસામના ગુવાહાટી ઝૂ મા લઇ જવાયા છે જ્યારે ત્યાંથી બે રિચ્છને સક્કરબાગ ખાતે લવાશે.

એનિમલ એક્સચેન્જ પ્રોગામ હેઠળ જુનાગઢ સક્કર બાગના બે સિંહને ગુવાહાટી મોકલવામા આવ્યા છે આ બે સિંહોને સક્કરબાગ ઝૂ થી ઓખા થી ઉપડતી ઓખા ગુવાહાટી ટ્રેનમા તબીબી ટીમની દેખરેખ હેઠળ બન્ને સાવજોએ રેલ યાત્રા દ્વારા ત્યાં આસામ ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે આ સાવજોને રસ્તામા ભોજન અને પિવાના પાંણીની વ્યવસ્થા કરવામા આવી હતી તેમજ
આર એફ.ઓ.ની ટીમ દ્વારા આ બન્ને સાવજોને ગુવાહાટી મુક્યા બાદ ત્યાથી બે રીછને સકકરબાગ માટે લાવવામા આવશે આમ સક્કરબાગના બે સિંહો ની સામે આસમથી બે રિચ્છ ની અદલા બદલી કરવામાં આવી છે આર એફ ઓ ની ટિમ સાથે ડોક્ટરોની ટિમ પણ સાથે છે 8 સભ્યોની ટિમ આ બંને સિંહોને આસામ ગુવાહાટી ઝૂ ખાતે રવાના થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાણીઓ ની અદલાબદલી નવાબી કાળથી રેલ માર્ગે કરવામાં આવે છે અને સિંહોને ત્યાં સુધી પહોંચાડવા માટે રસ્તામાં ભોજન અને પાણી ની વ્યવસ્થા સાથે લઈ જવામાં આવી રહ્યા છેConclusion:
બાઈટ 01 ;- વિકાસભાઈ અધ્યારુ , ડી. સી. એમ. આઈ. રેલ્વે સ્ટેશન દ્વારકા

રજનીકાંત જોષી
ઈ.ટી.વી. ભારત દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.