ETV Bharat / state

દ્વારકાના પૂર્વ MLA પબુભા માણેક સાથે ખાસ વાતચીત

દેવભૂમિ દ્વારકાઃ 82 દ્વારકા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક આ બેઠક પર સતત 7 વખતથી જીતતાં આવ્યા છે. ત્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017નો વિવાદ અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદાને ધારાસભ્યએ પડકાર ફેંકી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યા છે. ત્યારે ઈટીવી ભારતે પબુભા માણેક સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો આ મામલે તેમણે શું કહ્યું.....

દ્વારકા MLA પબુભા માણેક સાથે ખાસ વાતચીત
author img

By

Published : Apr 16, 2019, 6:22 PM IST

દ્વારકા વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017નો વિવાદ દ્વારકાથી દિલ્લી સુધી પહોંચ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે સમગ્ર મામલે દ્વારકાની ચૂંટણી રદ કરવા કહ્યું હતું. જે હાઇકોર્ટના ચુકાદાને પબુભા માણેક દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકી પિટિશન દાખલ કરવામાં આવી છે. જેનો આગામી 22 તારીખે ચુકાદો આવશે.

દ્વારકા MLA પબુભા માણેક સાથે ખાસ વાતચીત

આ સાથે જ પબુભા માણેક દ્વારા જણાવાયું હતું કે, મને ન્યાય પ્રક્રિયા પર સંપુર્ણ વિશ્વાસ છે. લોકોએ પણ તેનો ચુકાદો 2017 માં આપી જ દીધો હતો,અને હું 7 હજાર જેટલા મતોની લીડથી જીત્યો હતો. તેમ છતાં જો ફરીથી ચૂંટણી થાય તો હું ત્રણ ગણા મતોની લીડ એટલે કે 21 હજાર મતથી ચૂંટણી જીતીશ તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

એન્કર -  82 દ્વારકા વિધાનસભા ના ભાજપ ના ધારા સભ્ય પબુભા માણેક આ સીટ પર સતત 7 વાર જીતતા આવ્યા છે ત્યારે હાઇકોર્ટ ના જજમેન્ટ પર ધારાસભ્ય એ પડકાર ફેંકી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ ના દ્વારે 

 - દ્વારકા વિધાનસભા ની સામાન્ય ચૂંટણી 2017 નો વિવાદ દ્વારકા થી દિલ્લી સુધી પહોંચ્યો છે. ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર મેરામણ ગોરીયા એ હાઇકોર્ટ માં અરજીકરી હતી. અને હાઇકોર્ટે સમગ્ર મામલે દ્વારકા ની ચૂંટણી રદ કરવા કહ્યું હતું ,જે હાઇકોર્ટ ના ચુકાદાને પબુભા માણેક દ્વારા સુપ્રીમ કોર્ટ માં પડકાર ફેંકી પિટિશન દાખલ કરી છે.અને આગામી 22 તારીખે ચુકાદો આવશે, સાથે જ પબુભા માણેક દ્વારા જણાવાયું કે મને ન્યાય પ્રક્રિયા પર સંપુર્ણ વિશ્વાસ છે. અને લોકો એ પણ તેનો ચુકાદો 2017 માં આપી જ દીધો હતો,અને હું 7 હજાર જેટલા મતોની લીડ થી  હું જીત્યો હતો.તેમ છતાં જો ફરીથી જો ચૂંટણી થાય તો હું ત્રણ ગણા મતોની લીડ લીડ એટલે કે , 21 હજાર મત થી ચૂંટણી જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઇ.ટી.વી. ભારત સાથે ખાસ મુલાકાત 82 વિધાન સભાના ધારા સભ્ય પબુભા માણેક.

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત,
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.