ભારતની આઝાદી પહેલાની અને વિશ્વ સ્તરે ભારતનું નામ સોનેરી અક્ષરોમાં લખનાર ભારતનું એક ઓદ્યોગિક એકમ એટલે ટાટા ગ્રુપ જે ટાટા ગ્રુપની એક કંપની ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા મીઠાપુરમાં આઝાદી પહેલાની સ્થપાયેલી છે અને હજારો લોકોની રોજીરોટી પૂરી પાડે છે. અને આજે પણ તે પોતાના કર્મચારીઓને એક પરિવારની જેમ સાચવે છે અને તે પોતાના કર્મચારીઓની યાદમાં દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રય મજદૂર દિવસની ઉજવણી કરે છે.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, તાતા ગ્રુપ કંપનીએ કરી ઉજવણી - dwr
દ્વારકાઃ 1 મે એટલે આંતરરાષ્ટ્રય મજદૂર દિવસ જે સમગ્ર વિશ્વમાં આ દિવસને મજદૂર દિવસ તરીક ઉજવણી કરવામા આવે છે. ખાસ કરીને વિશ્વના મોટો-મોટા ઓદ્યોગિક એકમો ધરાવતા દેશોમાં વિશ્વ મજદૂર દિવસની ઉજવણી અલગ-અલગ પ્રકારે કરવામાં આવતી હોય છે. ટાટા ગ્રુપ કંપની દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે ઉજવણીની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પ્રખ્યાત લોક સાહત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
સ્પોટ ફોટો
ભારતની આઝાદી પહેલાની અને વિશ્વ સ્તરે ભારતનું નામ સોનેરી અક્ષરોમાં લખનાર ભારતનું એક ઓદ્યોગિક એકમ એટલે ટાટા ગ્રુપ જે ટાટા ગ્રુપની એક કંપની ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા મીઠાપુરમાં આઝાદી પહેલાની સ્થપાયેલી છે અને હજારો લોકોની રોજીરોટી પૂરી પાડે છે. અને આજે પણ તે પોતાના કર્મચારીઓને એક પરિવારની જેમ સાચવે છે અને તે પોતાના કર્મચારીઓની યાદમાં દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રય મજદૂર દિવસની ઉજવણી કરે છે.
એન્કર ;- ૧ એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રય મજદૂર દિવસ,સમગ્ર વિશ્વમાં આ આજના દિવસને મજદૂર દિવસ તરીક ઉજવણી કરે છે.ખાસ કરીને વિશ્વના મોટો મોટા ઓદ્યોગિક એકમો ધરાવતા દેશો માં વિશ્વ મજદૂર દિવસની ઉજવણી અલગ અલગ પ્રકારે કરે છે.ભારતની આઝાદી પહેલાની અને વિશ્વ સ્તરે ભારતનું નામ સોનેરી અક્ષરો માં લખનાર ભારતનું એક ઓદ્યોગિક એકમ એટલે ટાટા ગ્રુપ.
ટાટા ગ્રુપની એક કંપની ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા મીઠાપુરમાં આઝાદી પહેલાની સ્થપાયેલી છે.અને હજારો લોકોને રોજીરોટી આપે છે.અને આજે પણ તે પોતાના કર્મચારીઓને એક પરિવાર ની જેમ સાચવે છે.અને તે પોતાના કર્મચારીઓની યાદમાં દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રય મજદૂર દિવસની ઉજવણી કરે છે.આ વર્ષે ઉજવણીની પ્રૂવ સંધ્યાએ ગુજરાતના પ્રખ્યાત લોક સાહત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આજના કાર્યક્રમાં બહોળી સંખ્યા સ્થાનિક લોકો પોતાના પરિવારો સાથે આવ્યા હતા ને આનદ માણ્યો હતો.
બાઈટ ;- સાઈરામ દવે ,હાસ્ય કલાકાર
રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત, દ્વારકા
Last Updated : May 1, 2019, 9:04 AM IST