ETV Bharat / state

Horse races at weddings: ખંભાળિયાના ભારા બેરાજા ગામે યોજાયા અનોખા લગ્ન

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દીકરીના લગ્ન અનોખી રીતે ઉજવાયા હતા. પરિવારે લગ્નમાં અશ્વ રેસ રાખી પ્રસંગને યાદગાર(Horse races at weddings ) બનાવ્યો હતો. આ અશ્વ રેસમાં ગુજરાતમાંથી 50 થી વધારે સ્પર્ધકોએ (Horse race in Gujarat )ભાગ લીધો હતો. આ લગ્ન પ્રસંગ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

Horse races at weddings: ખંભાળિયાના ભારા બેરાજા ગામે અનોખા લગ્નોસત્વ યોજાયા

author img

By

Published : Apr 23, 2022, 8:37 PM IST

દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામે વાંચીયા દેરાજ રૂડાચની દીકરીના લગ્ન અનોખી રીતે ઉજવાયા હતા. લગ્ન પ્રસંગે પરિવારે અશ્વ રેસ રાખી પ્રસંગને યાદગાર(Horse races at weddings ) બનાવ્યો હતો. આ લગ્ન પ્રસંગની સાથે અશ્વ રેસનું આયોજન કર્યું. જેમાં 50 થી વધારે અશ્વ રેસમાં ગુજરાતમાંથી સ્પર્ધકોએ (Horse race in Gujarat )ભાગ લીધો હતો. અનોખા લગ્ન પ્રસંગમાં આસપાસના વિસ્તારના લોકોએ અશ્વ રેસનો પણ આનંદ માણ્યો હતો.

અશ્વ રેસ

આ પણ વાંચોઃ Horse Price Five Crores : નંદુરબારના ઘોડાની અધધ કિંમત છતાં માલિકે વેચવાનો નનૈયો ભણ્યો

લગ્ન પ્રસંગે અનોખું આયોજન અશ્વ રેસનું - શાહી ઠાઠ સાથે લગ્ન પ્રસંગે અનોખું આયોજન કરી લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.આ લગ્ન પ્રસંગમાં સાગા સબંધીઓ તો ઉપસ્થિત રહ્યા જ હતા પરંતુ અશ્વ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાત(Horse races in Khambhaliya )ભરમાંથી 50 જેટલા સ્પર્ધકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્ન પ્રસંગ વાસ્તવમાં અનેરો બની રહ્યો હતી ખેતરોમાં અશ્વરેસોની હરિફાઈએ માહોલ જમાવી દીધો હતો શાનદાર ઘોડાએ મેદાનોમાં રંગ જમાવી દીધો હતો આ લગ્ન પ્રસંગ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.

આ પણ વાંચોઃ પરંપરાગત કમ્બાલા રેસમાં નિશાંત શેટ્ટીએ બનાવ્યો રેકોર્ડ

અશ્વ રેસમાં ઇનામ રાખવામાં આવ્યા - આવી રીતે લગ્ન પ્રસંગમાં અશ્વ રેસનું આયોજન થયું હોય તેવી પહેલી ઘટના છે. આ અશ્વ રેસમાં એકથી ત્રણ નબંર માટે ઇનામ વિતરણ પણ રાખવામાં આવ્યું હતું. જેમાં 5100, 3100, 2100 રૂપિયાનું એકથી ત્રણ નંબર માટે ઇનામ રાખવામાં આવ્યું હતું. આ અશ્વ રેસમાં ભાગ લેનારાઓએ જણાવ્યું કે અમે પહેલી વાર આવું આયોજન જોયું છે. તેમજ આ અશ્વ રેસમાં ભાગ લઈને આનંદ થયો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.