ETV Bharat / state

ખંભાળિયામાં 125 વર્ષથી બ્રાહ્મણો દ્વારા મહાશિવરાત્રીના દિવસે નીકળે છે વર્ણાગી

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે 125 વર્ષથી પરંપરાગત રીતે બ્રાહ્મણો દ્વારા મહાશિવરાત્રીના દિવસે વર્ણાગી નીકળે છે. ખંભાળિયાના ખામનાથ ટ્રસ્ટ દ્વારા પાલખી યાત્રા કાઢીને વર્ણાગી (શોભાયાત્રા)માં બહોળી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે.

Khambhaliya
Khambhaliya
author img

By

Published : Mar 11, 2021, 4:41 PM IST

  • 125 વર્ષથી પરંપરાગતરીતે નીકળે છે વર્ણાગી
  • બહોળી સંખ્યામાં બ્રાહ્મણો જોડાય છે
  • ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવે છે વર્ણાગી

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રાજ માર્ગો પર આજ રોજ મહાશિવરાત્રીના પવન પર્વ પર વર્ણાગી નીકળી હતી. છેલ્લા 125 વર્ષથી પરંપરાગત રીતે બ્રાહ્મણો ધોતી, પીતાંબર પહેરીને ખુલ્લા પગે ખંભાળિયાના રાજ માર્ગો પર પાલખી યાત્રા કાઢીને ખંભાળિયાના ખામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા વર્ણાગી કાઢવામાં આવે છે.

125 વર્ષથી બ્રાહ્મણો દ્વારા મહાશિવરાત્રીના દિવસે નીકળે છે વર્ણાગી

મુખ્ય રાજમાર્ગો પરથી ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ

જે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થાય છે. આ વર્ણાગી (શોભાયાત્રા)માં ચાંદીથી મઢેલી પાલખી પણ જોડાય છે અને ભૂદેવો ભગવાન ભોળાનાથને રીઝવવા અને વર્ષોની પરંપરા જાળવી રાખી છે, ત્યારે આજે ગુરુવારે મહાશિવરાત્રીના પાવન અવસર પર વર્ણાગી ભૂદેવો દ્વારા કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો : મહાશિવરાત્રી મેળામાં ભંડારાનું પણ છે વિશેષ મહત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.