ETV Bharat / state

ઓખા PGVCLની બેદરકારીથી કર્મચારીનું મોત, વિજ પોલ પર કામ કરતા વિજળી ચાલુ કરી દીધી

દ્વારકાઃ જિલ્લાના સામળાસરમાં વાડી વિસ્તારમા વિજ પોલ પર કામ કરતા સમયે વિજ કરંટ શરુ થઈ જતાં ઓખા PGVCL કચેરીમા હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મૃત્યુ થયુ છે. ત્યારે મૃતદેહનું ગુરુવારે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ ઓખા મરીન પોલીસ ચલાવી રહી છે.

dwk
author img

By

Published : Jul 11, 2019, 10:04 AM IST

અરવલ્લી જિલ્લાના મુકેશ ખોખરીયા ઓખા PGVCL કચેરીમા હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. ફરજના ભાગ રુપે સામળાસર વાડી વિસ્તારમાં વિજ પોલ પર કામ કરતા સમયે અચાનક વિજ કરંટ શરુ થઈ જતાં વિજ કરંટ લાગતા મીઠાપુરની ટાટા હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના ડૉકટરે કર્મચારીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનોને અરવલ્લી જાણ કરવામા આવી હતી. ગુરુવારે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારી ઓછા હોવાથી લાઈનમેનનું કામ હેલ્પર દ્વારા કરાતા ગંભીર અકસ્માત થયો હતો. આ ઉપરાંત કોઈપણ સેફટી વગર વિજપોલ પર કામ કરાવવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની વધુ તપાસ ઓખા મરીન પોલીસ દ્વારા ચાલી રહી છે.

Intro:દ્વારકા તાલુકાની ઓખા પી.જી.વી.સી એલ. ની બેદરકારીથી એક કર્મચારીનો ભોગ લેવાયોBody:દ્વારકા

ઓખા પી.જી.વી.સી એલ. ની બેદરકારીથી એક કર્મચારીનો ભોગ લેવાયો...
ઓખા નજીકના સામળાસર ગામે વાડી વિસ્તારમા વિજ પોલ પર કામ કરતા સમયે પાવર ચાલુ થઇ જતા એક વિજ કર્મચારીનુ મોત...
મુળ અરવલ્લી જીલ્લાનો મુકેશ મગનભાઇ ખોખરીયા હેલ્પર તરીકે કામ કરતા અકસ્માતે મોત થયુ....
ઓખા પી.જી.વી.સી.એલ. કચેરીમા હેલ્પર તરીકે કામ કરતા યુવાનને હેલ્મેટ અથવા કોઇ પણ જાતની સેફ્ટી વગર વિજ પોલ પર ચડાવી કામ કરવામા આવે છે....
કર્મચારી ઓછા હોવાથી લાઇન મેનનુ કામ હેલ્પર દ્વારા કરાતા ગંભીર અકસ્માત થયો....

અકસ્માત થતા ઘાયલને મીઠાપુરની ટાટા હોસ્પીટલમા ખસેડાતા સ્થળ પરના ડો એ યુવાન નુ મોત થયાનુ જણાવ્યુ....

બનાવની જાણ થતા મ્રુતકના પરિવાર જનોને અરવલ્લી જાણ કરવામા આવી....

ઘટનાની વધુ તપાસ ઓખા મરીન પોલીસ દ્વારા ચાલી રહી છે.આવતી કાલે દ્વારકા સરકારી હોસ્પીટલમા પી.એમ. કરવામા આવશે...Conclusion:ઘટનાની વધુ તપાસ ઓખા મરીન પોલીસ દ્વારા ચાલી રહી છે.આવતી કાલે દ્વારકા સરકારી હોસ્પીટલમા પી.એમ. કરવામા આવશે.

રજનીકાન્ત જોષી
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.