ETV Bharat / state

દ્વારકાના સંગીત પ્રેમીઓએ મોહમ્મદ રફીને આપી 39મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ - Etv bharat

દ્વારકા: જિલ્લામાં સાંઝ ઔર આવાઝ ગ્રુપ દ્વારા મશહુર પાશ્વગાયક મોહમ્મદ રફી સાહેબને તેમની 39મી પુણ્યતિથિએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. મોહમ્મદ રફીના ચાહોકોએ તેમના ગીત સાંભળીને તેમના સમયના સંસ્મરણોને યાદ કર્યા હતા.

દ્વારકાના સંગીત પ્રેમીઓ દ્વારા મોહમ્મદ રફીને અપાઇ 39મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
author img

By

Published : Aug 2, 2019, 9:58 AM IST

ભારતના મશહૂર પાશ્વગાયક મોહમ્મદ રફી સાહેબની 39મી તિથિએ દ્વારકાના નગરજનોએ ભાવપૂર્વક ઉજવણી કરી હતી. દ્વારકા ધાર્મિકતાની સાથે-સાથે સંગીત પ્રેમી શહેર છે, તેવું સાબિત કરી આપ્યું છે. પાશ્વગાયક મોહમ્મદ રફી સાહેબની 39 પુણ્યતિથિએ દ્વારકાના બીરલા ચોકમાં 'સાંઝ ઓર આવાઝ' ગ્રુપ દ્વારા મોહમ્મદ રફી સાહેબના પ્રિય એવા ગીતો ગાયને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

દ્વારકાના સંગીત પ્રેમીઓ દ્વારા મોહમ્મદ રફીને અપાઇ 39મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

મોહમ્મદ રફી સાહેબને 5 રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ 6 ફિલ્મફેર પુરસ્કાર મળ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમણે પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. અંદાજે 26 હજારથી પણ વધુ ફિલ્મી ગીતો તેમણે 40 વર્ષની કારકિર્દીમાં ગાયા હતા.જેમાં ગાયક કલાકારોમાં આશિષ જોશી, બીપીન સામાણી, દિપક માણેક, વિજય બથવાર તેમજ મીતા બાબારી હાજર રહ્યા હતા.

Intro:દ્વારકાના સાંઝ ઔર આવાઝ ગ્રુપ દ્વારા મસૂર પાશ્વગાયક મોહમ્મદ રફી સાહેબને તેમની 39 મી પુણ્યતિથિ એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી

Body:ભારતના મશહૂર પાશ્વગાયક શ્રી મોહમ્મદ રફી સાહેબ ની 39 તિથિએ દ્વારકાના નગરજનોએ બાહુ પૂર્વક ઉજવણી કરી હતી દ્વારકા ધાર્મિકતાની સાથે-સાથે સંગીત પ્રેમી શહેર છે તેવું સાબિત કરી આપ્યું પાશ્વગાયક મોહમ્મદ રફી સાહેબની 39 પુણ્યતિથિએ દ્વારકાના બીરલા ચોક માં સાંઝ ઓર આવાઝ ગ્રુપ દ્વારા મોહમ્મદ રફી સાહેબના પ્રિય એવા ગીતો ગાયને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી મોહમ્મદ રફી સાહેબ ને પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ છ ફિલ્મફેર પુરસ્કાર મળ્યા હતા ભારત સરકાર દ્વારા તેમણે પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા અંદાજે ૨૬ હજારથી પણ વધુ ફિલ્મી ગીતો તેમણે તેમની 40 વર્ષની કારકિર્દીમાં ગયા હતા

Conclusion:દ્વારકાના બિરલા ચોકમાં સાંઝ ઔર આવાઝ ગ્રુપ દ્વારા મોમદ રફી સાહેબને યાદ કર્યા હતા જેમાં ગાયક કલાકારો હતા આશિષ જોશી બીપીન સામાણી દિપક માણેક વિજય બથવાર તેમજ મીતા બાબારી

બાઇટ 01:- આષિશ જોષી, ગાયક.કલાકાર, દ્વારકા

રજનીકાન્ત જોષી ,ઈ.ટી.વી. ભારત , દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.