ETV Bharat / state

દ્વારકામાં રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતારવા જતાં 2 યાત્રિકોને ગંભીર ઇજા - railwaypolice

દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં અવાર-નવાર ચાલુ ટ્રેનમાંથી પડી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના રેલ્વે સ્ટેશન પર હાવડા ઓખા ટ્રેનમાં મુસાફરી કરતા બે યાત્રાળુઓ દ્વારકા રેલ્વે સ્ટેશન ચાલુ ટ્રેને પડી જતા ગંભીર ઈજા પહોચી હતી. યાત્રાળુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

etv bharat dwarka
author img

By

Published : Sep 3, 2019, 3:21 AM IST

હાવડા ઓખા ટ્રેનમાં હાવડા થી દર્શન કરવા આવેલા 25 યાત્રાળુઓ માંથી બે યાત્રાળુઓ ટ્રેન દ્વારકા પહોંચે અને ઉભી રહે તે પહેલા ચાલુ ટ્રેને ઉતારવા જતા અક્સમાત સર્જાયો હતો. ચાલુ ટ્રેને ઉતરવા જતા રેલવે સ્ટેશન ઉપર પડ્યા હતા. બંને યાત્રાળુઓને ગંભીર ઇજા પહોચતા દ્વારકા રેલ્વે પોલીસ તેમજ દ્વારકા G.R.Pની ટીમ દ્વારા 108 બોલાવીને બંને યાત્રાળુઓને તાત્કાલિક દ્વારકાના સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

દ્વારકામાં રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતારવા જતાં 2 યાત્રિકોને ગંભીર ઇજા પહોચી

Intro: હાવડા ઓખા ટ્રેનમાં મુસાફરી કરતા બે યાત્રાળુઓ દ્વારકા રેલ્વે સ્ટેશન ચાલુ ટ્રેને પડી જતા ગંભીર ઈજા

Body:હાવડા ઓખા ટ્રેનમાં હાવડા થી દર્શન કરવા આવેલા 25 યાત્રાળુઓ ની માંથી બે યાત્રાળુઓ ટ્રેન દ્વારકા પહોંચે અને ઉભી રહે તે પહેલા ચાલુ ટ્રેને ઉતારવા જતા રેલવે સ્ટેશન ઉપર પડી ગયા બંને યાત્રાળુઓને ગંભીર ઇજા થતા દ્વારકા રેલ્વે પોલીસ તેમજ દ્વારકા જી આર પી ની ટીમ દ્વારા 108 બોલાવીને બંને યાત્રાળુઓને તાત્કાલિક દ્વારકાના સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા સ્થળ પરના ડોક્ટરે તપાસીને મને યાત્રાળુઓ હેમખેમ છે તેવી માહિતી આપી હતી.

Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.