ETV Bharat / state

ખંભાળિયાના સલાયા બંદર ખાતે 500થી 600 બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ

રાજ્યમાં સંભવિત વાવાઝોડાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસન સજ્જ થતા ખંભાળિયાના સલાયા બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. ત્યારે, સરકારી આદેશના પગલે અને સાવચેતીના ભાગરૂપે માછીમારો દ્વારા તેની બોટને દરિયાકાંઠે ચઢાવવમાં આવી છે.

ખંભાળિયાના સલાયા બંદર ખાતે  500થી 600 બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ
ખંભાળિયાના સલાયા બંદર ખાતે 500થી 600 બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ
author img

By

Published : May 15, 2021, 10:42 PM IST

  • સલાયા બંદરના માછીમારો દ્વારા તેની બોટને દરિયાકાંઠે લાંગરી દેવાઈ
  • સલાયા બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું
  • બંદર પર સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા: સંભવિત વાવાઝોડાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે. ત્યારે, જિલ્લાના સલાયા બંદરના માછીમારો દ્વારા તેની બોટને દરિયાકાંઠે લાંગરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સાવચેતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. આ સાથે, સલાયા બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

ખંભાળિયાના સલાયા બંદર ખાતે 500થી 600 બોટ દરિયા કાંઠે લાંગરી દેવાઈ

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશતા જ બનશે ભયાનક, તંત્ર થયું એલર્ટ

તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત તૌકતે નામના વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે. આ સાથે, સલાયા બંદર ખાતે માછીમારી કરવા જતી 500થી 600 જેટલી બોટ દરિયામાં ફિશિંગ કરવા જતી હોય છે. ત્યારે, વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને મત્સોદ્યોગ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ માછીમારો દ્વારા તેની બોટને દરિયાકાંઠે લાંગરી દેવાઈ છે. હવામાન વિભાગની આગાહીને લઈને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવી દેવામાં અવ્યું છે. આ સાથે, જો સંભવિત વાવાઝોડાને લઈ વધુ અસર જણાય તો પણ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા સામે લડવા કચ્છનું તંત્ર બન્યું સતર્ક, 53 ગામોને એલર્ટ કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.