ETV Bharat / state

CMના આગમન પહેલા દ્વારકાનગરી ફેરવાઈ પોલીસ છાવણીમાં

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ  દ્વારકા નગરીમાં પધારી રહ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન પટેલના આગમનને (CM Bhupendra Patel Dwarka visit) લયને દ્વારકા ખાતે તૈયારીઓને આખરી ઓપ આપતું તંત્ર જોવા મળી રહ્યું છે. મુખ્યપ્રધાને  દ્વારકાધીશને શીશ ઝુકાવી શિવરાજપુર બીચને પણ મુલાકાત લેશે. ત્યારે CMની (Preparations for CM Patel arrival at Dwarka) દ્વારકાના ક્યાં ક્યાં કાર્યક્રમો હશે જાણો વિગતવાર.

CMના આગમન પહેલા દ્વારકાનગરી ફેરવાઈ પોલીસ છાવણીમાં
CMના આગમન પહેલા દ્વારકાનગરી ફેરવાઈ પોલીસ છાવણીમાં
author img

By

Published : Jul 22, 2022, 9:21 AM IST

દેવભૂમિ-દ્વારકા : દ્વારકાધીશ નગરીમાં ગુજરાતના મુખ્યપ્રધાન (CM Bhupendra Patel Dwarka visit) ભૂપેન્દ્ર પટેલ પધારી રહ્યા છે, રાજ્યના મુખ્યપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને દ્વારકા ખાતે તૈયારીઓને આખરી ઓપ આપતું તંત્ર જોવા મળી રહ્યું છે. CM જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પૂજન અર્ચન કરી શીશ ઝુકાવશે. આ ઉપરાંત તેઓ શિવરાજપુર (Preparations for CM Patel arrival at Dwarka) બીચ ખાતે પણ મુલાકાત લેશે.

CM બન્યા બાદ પ્રથમવાર જઈ રહ્યા દ્વારકાધીશને શીશ ઝુકાવવા

આ પણ વાંચો : Presidential Election 2022: CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ કર્યું મતદાન

તંત્ર એલર્ટ પર - રાજ્યના મુખ્યપ્રધાનના આગમનને લઈને દેવભૂમિ-દ્વારકામાં લઈને (Programs at Bhupendra Patel Dwarka) તંત્ર એલર્ટ જણાય રહ્યું છે. આ ખાસ તૈયારીને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારકા ખાતે પહોંચ્યા હતા. દ્વારકામાં સુરક્ષાને લઈને પોલીસ વિભાગ ચુસ્ત બંદોબસ્તમાં ખડે પગે હાજર છે. ત્યારે મુખ્યપ્રધાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને શિવરાજપુર બીચ ખાતે પણ મુલાકાત લેશે. શિવરાજપુર બીચ ચાલી રહેલી ડેવલપમેન્ટની (CM Patel at Shivrajpur Beach) કામગીરીનું નિરીક્ષણ કરશે. તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપશે. ઉલ્લેખનીય છે, કે ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમવાર દ્વારકામાં પધારી રહ્યા છે.

આ પણ વાંચો : CM Bhupendra Patel in Chhotaudepur : બોડેલીમાં સીએમે લોકો પાસેથી સ્વયં જાણી વિનાશની વીતક

સુરક્ષા વ્યવસ્થા - મુખ્યપ્રધાનના આગમન સમયે કોઈ અનિચ્છિત બનાવ ન બને એ માટે દ્વારકા હેલીપેડ ખાતે પોલીસ તૈનાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ બ્લુ ફ્લેગ મળેલ શિવરાજપુર (Bhupendra Patel Shivrajpur Beach) બીચની મુલાકાત લેવા જશે, ત્યારે તંત્ર દ્વારા સુરક્ષાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્યપ્રધાનની સુરક્ષાને લઈને સમગ્ર દ્વારકા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાનની સુરક્ષામાં 1 SP, 6 DYSP, 16 PI, 40 PSI સહિત 900 જેટલા જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.