ETV Bharat / state

જામ ખંભાળિયાના સોનારડી પાસે અકસ્માત, 3ના મોત - ખંભાળિયાના તાજા સમાચાર

જામ ખંભાળિયા-દ્વારકા હાઇવે પર સોનારડીની નજીક અંદાજે સવારે 6 કલાકે અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોનું ઘટના સ્થળો મોત થયું છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ETV BHARAT
જામ ખંભાળિયાના સોનારડી પાસે અકસ્માત
author img

By

Published : Jan 18, 2021, 9:49 PM IST

  • અમદાવાદથી દ્વારકા દર્શનાર્થે જઇ રહેલા પરિવારને નડ્યો અકસ્માત
  • 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત
  • 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, 3ના મોત
  • ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
    ETV BHARAT
    અકસ્માત

દેવભૂમિ દ્વારકાઃ જામ ખંભાળિયા-દ્વારકા હાઇવે પર સોનારડીની નજીક અંદાજે સવારે 6 કલાકે અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોનું ઘટના સ્થળો મોત થયું છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

3 લોકોનું ઘટના સ્થળે મોત

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે GJ-10-BR-9063 નંબરની મોટર અને GJ-27-DB-1213 નંબરની કારનો અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખંભાળિયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનના સ્થળે દોળી આવી હતી.

ETV BHARAT
અકસ્માત

દ્વારકા દર્શનાર્થે જઇ રહ્યા હતા

અમદાવાદનો પરિવાર દર્શનાર્થે દ્વારકા જઇ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં જગદીશ રબારી, દિનેશ દેસાઈનું મોત થયું છે. આ સાથે જ જામ કલ્યાણપુરના બાકોળી ગામના કવુબેન મેરૂભાઈ ગોજીયાનું પણ અકસ્માતમાં મોત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.