ETV Bharat / state

Saputara Bus Accident : પલવારમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો - સાપુતારામાં અકસ્માત

ડાંગ જિલ્લાના પર્યટન સ્થળ સાપુતારા (Saputara Bus Accident) પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સુરતથી આવતી ખાનગી બસ સાપુતારા પાસે ખીણમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની ખાનગી બસમાં 50 પ્રવાસીઓ હતા. મળતી વધુ માહિતી મુજબ આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Saputara Bus Accident : પલવારમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

author img

By

Published : Jul 10, 2022, 8:18 AM IST

Updated : Jul 10, 2022, 2:00 PM IST

ડાંગ: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવા અકસ્માતોમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. ડાંગ જિલ્લાના પર્યટન સ્થળ સાપુતારા પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે.

Saputara Bus Accident : પલવારમાં જ ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

ખુશીનો માહોલ માતમમાં છવાયો : પ્રવાસની મોજ માણતી મહિલાઓ બસમાં ડાકલા અને બોલીવુડના ગીતોના તાલે ઝૂમી રહી હતી, પરંતુ કોને ખબર હતી કે, આ તેમનો અંતિમ વીડિયો હશે મહિલાઓ સાથે એકદમ ખુશીનો માહોલ હતો, ત્યારે બસ ખીણમાં ખાબકતા જ માહોલમાં માતમ છવાઈ ગયો હતો અને આ ગોઝારી દુર્ઘટનામાં (Saputara Bus Accident) બે મહિલાઓના મોત થયા છે.

આ પણ વાંચો: Accident In Sikkim : બસ દુર્ઘટનામાં 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, CMએ લીધી નોંધ

પછા વળતી વખતે દુર્ઘટના સર્જાઈ : મળતી માહિતી પ્રમાણે આ મહિલાઓ સુરતની હતી. હરિ પાર્ક વિસ્તારમાં આવેલા V3 શ્યામ ગરબા ક્લાસીસની મહિલાઓ હતી. જે સાપુતારા ટ્રીપ પર ફરવા ગઈ હતી, ત્યારે પાછા વળતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર સહિત આસપાસના ગામના લોકો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે શામગહાન હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો કેટલાકને વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવામાં આવ્યા છે.

બસનું ટાયર ફાટવાના કારણે સર્જ્યો અકસ્માત : બસનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હતો ગરબા ક્લાસીસના મેમ્બર શ્રીધલબેને જણાવ્યું હતું કે. સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ શામગહાન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણ જેટલી મહિલાઓ ગંભીર છે, જ્યારે કેટલાકને ફેકચર થયા છે જેમા બે મહિલાનું કરુણ મોત થયા છે.

પૂર્ણેસ મોદીએ પ્રવાસીઓની મદદે પહોંચવા માટે અપીલ કરી : માર્ગ મકાન અને પ્રવાસન વિભાગ પ્રધાન પૂર્ણેસ મોદીએ વોઈસ મેસેજ કરી સાપુતારા નજીકના તમામ કાર્યકરોને પ્રવાસીઓની મદદે પહોંચવા માટેની અપીલ કરી છે.

આ પણ વાંચો: લખનઉમાં 2 બસ વચ્ચે ટક્કર, 6 લોકોના મોત

ઈજાગ્રસ્તોની યાદી : અકસ્માતમાં ઈજાગ્રસ્ત 1. દિવ્યાની પી ગાંધી (42), 2. લક્ષ્મી અજિત શર્મા (39), 3. બીના હેમંત ધારિવાળા, 4. ઉર્વશી અજિત શર્મા (11), 5. હંસા સાડીજા સિંધી (39), 6. અમિષા અંજીરવાળા (51), 7. વંશી પ્રતીક વાઘેરા (20), 8. અનિતા નિકુંજ કાપડિયા (40), 9. રીના ભાવેશ ભાવસાર (40), 10. કલ્પના ગીરીશભાઈ શાહ (65), 11. નિરલ કેવીલ શાહ (45), 12. દિવ્યા રમેશભાઈ (22), 13. રૂપાલી ચિંતન (35), 14. ઉષા હરેશ પટેલ (43), 15. અંજલિ નીલી (38), 16. અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા (40), 17. સ્વાતિ દિનેશ (37), 18. પ્રિયાંશી સુરેશ આર્ય, 19. તનયા આકાશ દારવીઉં (3), 20. ચેતના આકાશ ધારવી (25) સહિતનાને ઇજા પહોંચતા સામ ગહન સીએચસી ખાતે સારવાર આપાઈ હતી, જયારે અન્ય ને આહવા સિવિલ હોસ્પિટલ મા રીફર કરાયા હતા.

Last Updated : Jul 10, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.