ETV Bharat / state

ગિરિમથક સાપુતારા ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું - new year 2023

નવા (new year 2023) વર્ષના સંદર્ભે (People welcomed the New Year) ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ થઈ ગયા (All tent city bookings are full on new year) હતા. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા દારૂની હેરફેર ન થાય તે માટે ડાંગ પોલીસ કર્મીઓની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈ વાહનો ચેકિંગની કામગીરી પણ હાથ ધરી (welcome new year with great fanfare at Saputara) હતી.

welcome new year with great fanfare at Saputara

author img

By

Published : Jan 1, 2023, 5:21 PM IST

સાપુતારા ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું

ડાંગ: કળકળતી ગુલાબી ઠંડીમાં વર્ષ 2022ની વિદાઈ થઇ ચુકી છે. વર્ષ 2023ની દસ્તક પણ વાગી ચુકી (new year 2023) છે ત્યારે લોકો નવ વર્ષની ઉજવણી કરવા વિવિધ સ્થળોએ જતા હોય છે. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગામડાઓ સહિત ગિરિમથક સાપુતારા ખાતે 2022ના વર્ષની વિદાય અને 2023ના નવા વર્ષની આવકાર માટે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ થનગનાટ જોવા મળ્યો (welcome new year with great fanfare at Saputara) હતો.

આ પણ વાંચો Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ: ગિરિમથક સાપુતારા ખાતે 31stની ઉજવણીને તેમજ આવનાર નવા વર્ષની ઉજવણીને લઈને ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ થઈ ગયા (All tent city bookings are full on new year) હતા. ગિરિમથક સાપુતારાની હોટલમાં પણ દર વર્ષની જેમ 2022ના વર્ષની વિદાય અને 2023ના વર્ષનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે હોટલ દ્વારા હોટલમાં અને બાગ બગીચાઓમાં કોવિડના નિયમોના પાલન સાથે પ્રવાસીઓ માટે લાઇટિંગ ડી.જે સહિત તાડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સાથે 31stની ઉજવણી માટે ડાંગ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા દારૂની હેરફેર ન થાય તે માટે ડાંગ જિલ્લા S.P રવિરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સરહદય ચેક પોસ્ટ સાપુતારા ખાતે PSI કે.જે.નિરંજનની પોલીસ કર્મીઓની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈ વાહનો ચેકિંગની કામગીરી પણ હાથ ધરી હતી.

આ પણ વાંચો નવા વર્ષ 2023ને આવકારવા માટેના સકારાત્મક વિચારો

શું કહે છે પ્રવાસીઓ?: સાપુતારા ખાતે પ્રવાસે આવેલા શીતલ પટેલ જણાવે છે કે 31 ડિસેમ્બરની ઉજવણી માટે ખાસ કરીને સાપુતારાને પસંદગી કરવામાં આવી છે. વર્ષમાં ત્રણથી ચાર વખત તેઓ સાપુતારા ખાતે ફરવા માટે આવે છે. પરંતુ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાતમાં ફરવા જેવું સ્થળ એટલે સાપુતારા. જેઓ બધાને સાપુતારા ફરવા આવવા માટેની વિનંતી પણ કરે છે. સાપુતારા ઘણું વિકસિત એટલે કે ડેવલપ થયું છે. સાપુતારા લેક તેમજ સાપુતારાના ગાર્ડનો ખૂબ જ જોવા લાયક છે. પ્રવાસી રાજુભાઈ પટેલ સુરતથી સાપુતારા ખાતે આવે છે જેઓ જણાવે છે કે 202 ને વિદાય આપવા અને 2023ને આવકારવા માટે તેઓ સાપુતારા ખાતે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. સાપુતારા તેઓની ફર્સ્ટ પ્રાયોરિટી છે. સાપુતારાનું વાતાવરણ તેમને ખૂબ જ સારું લાગે છે. વરસમાં ઘણી વખત તેઓ સાપુતારાની મુલાકાત લે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.