ETV Bharat / state

ડાંગમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદૃત વધારાઇ

ડાંગ: કેન્દ્રિય મોટરવાહન નિયમોમાં કરેલી જોગવાઇ અનુસાર, વાહનો પર હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે. ગુજરાત રાજ્યમાં 16 નવેમ્બર, 2012 થી હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી RTO દ્વારા હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Jun 1, 2019, 11:50 AM IST

dang

અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ 31 મી મે 2019 જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે બાકી વાહનોની મોટી સંખ્યા, અને વાહન ધારકોના ઘસારાને પહોંચી વળવા માટે તથા જનતાને વધુ સગવડ મળી રહેતે માટે, હવે તેની મુદૃતમાં ૩ માસ જેટલો વધારો કરાયો છે.

ડાંગ
ડાંગમાં મોટર ધારકોને હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદૃત વધારાઇ

​ડાંગના ARTO શ્રી જી.જે.સોલંકી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ડાંગજિલ્લાના મોટર વાહન ધારકો હવે તારીખ 31-8-2019 સુધી હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ(HSRP.) લગાવડાવી શકે છે. આ આખરી મુદૃત બાદ HSRP વિનાના વાહનો સામે કડક એન્ફોર્સમેન્ટ કરી દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.

R_GJ_DANG_02_01_JUNE_2019_RTO_NUMBER_PHOTO_STORY_UMESH_GAVIT 

ડાંગ જિલ્લાના મોટર વાહન ધારકોને હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદૃત વધારાઇ

(ડાંગ-આહવા): કેન્દ્રિય મોટરવાહન નિયમોમાં કરેલી જોગવાઇ અનુસારવાહનો ઉપરહાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ(એચ.એસ.આર.પી.) લગાવવી ફરજિયાત છે. ગુજરાતરાજ્યમાં ૧૬ નવેમ્બર૨૦૧૨થી હાઇ સિક્યુરિટીરજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરીઆર.ટી.ઓ. દ્વારા હાથ ધરવામાં આવી છે.

અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરિટીરજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ૩૧મી મે૨૦૧૯ જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇસિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે બાકીવાહનોની મોટી સંખ્યાઅને વાહન ધારકોના ધસારાનેપહોંચી વળવા માટેતથા જનતાને વધુ સગવડ મળી રહેતે માટેહવે તેની મુદૃતમાં  માસ જેટલો વધારો કરાયો છે.

ડાંગના એ.આર.ટી.ઓ. શ્રી જી.જે.સોલંકી તરફથીમળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસારડાંગજિલ્લાના મોટર વાહન ધારકો હવે તા.૩૧/૮/ર૦૧૯ સુધીહાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ(એચ.એસ.આર.પી.) લગાવડાવી શકે છે.  આખરીમુદૃત બાદ એચ.એસ.આર.પી. વિનાના વાહનો સામે કડકએન્ફોર્સમેન્ટ કરી દંડનિય કાર્યવાહી હાથ ધરવામાં આવશેતેમ વધુમાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.