ETV Bharat / state

ડાંગ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરીએ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કર્યુ - dangletestnews

ડાંગ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આહવા ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂવર્ક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

etv bharat dang
author img

By

Published : Oct 6, 2019, 12:00 PM IST

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રી દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે શાળા કોલેજના બાળકો ગરબા રમવાનો આનંદ લેતાં નજરે ચડ્યાં હતા. આ કાર્યક્રમમાં બાળકો માટે અલગ અલગ કેટેગરીના પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરીએ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કર્યુ

વેશભૂષા, બેસ્ટ ડાન્સર અને બેસ્ટ એક્શન કરનારને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અપીલ કરાઈ છે.

Intro:ડાંગ જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી દ્વારા આહવા ખાતે ઉજાસભણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રી દિવસિય કાર્યક્રમમાં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂવર્ક ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીના આ ઉજાસભણી કાર્યક્રમમાં દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Body:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ત્રી દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે શાળા કોલેજ ના બાળકો ગરબા રમવાનો આનંદ લેતાં નજરે ચડ્યાં હતા. આ કાર્યક્રમમાં બાળકો માટે અલગ અલગ કેટેગરીના પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. વેશભૂષા, બેસ્ટ ડાન્સર અને બેસ્ટ એક્શન કરનારને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે અપીલ કરાઈ છે.

Conclusion:આજે બપોરે ભર તડકામાં પણ ગરબા રમનારાઓનો આનંદ ઉત્સાહ બેવડાયો હતો. ડીજેના તાલે બાળકો મન મુકીને ગરબે ઘૂમતા નજરે ચડ્યાં હતા. કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સાથે વડાપ્રધાન મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા સાથે સ્વચ્છતા અંગે પણ જાગૃત લાવવા બાળકોને અપીલ કરાઈ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.